પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૭}
ધર્મમંથન
૧૭૭
 

કન્યાકુમારીનાં દર્શન

માગ મતે મૂર્તિ પૂજક હિંદુના અજ્ઞાન ઉપર યા ન છૂટી પણ તેના જ્ઞાનનું વિશેષ ભાન થયું. મૂર્તિ પૂજાને ખતાવી એક રિના અનેક ન બનાવ્યા; પણ મનુષ્ય એક ઈશ્વરને તેનાં અનેકાનેકરૂપે પૂજી શકે છે તે પૂજ્યે જશે. એ વસ્તુશાધીને તે જગતને ભૂતાવી. ભલે ખ્રિસ્તી : મુસલમાન પેાતાને મૂર્તિ પૂજક ન માને, પણુ પાતાની કલ્પનાને પૂજનાર પણ મૂર્તિ પૂજક જ છે, મસ્જિદ । ગિરજાધર એ પશુ એક પ્રકારની મૂર્તિપૂજા જ છે. ત્યાં જ જઈ હું વધારે પવિત્ર થા” એ કલ્પનામાં મૂર્તિ પૂજા છે તે તેમાં કઈ દોષ નથી. કુરાનમાં જ કે બાઇબલમાં જ ઈશ્વરને સાક્ષાત્કાર છે, એવી કલ્પના એ પણુ મૂર્તિ પૂજા છે ને તે નિર્દોષ છે. હિંદુ તેથી આગળ જઈ કહે છે કે, જેને જે રૂપે ગમે તે રૂપે તે પ્રશ્વરને પૂજે. પૃથ્થર કે સેાનારૂપાની મૂર્તિ મનાવી, તેમાં ઈશ્વરનું આરાણુ કરી, તેનું ધ્યાન ધરી જે મનુષ્ય ચિત્તશુદ્ધિ કરશે, તેને પણ મેક્ષને સંપૂર્ણ અધિકાર છે. મા બધું મને પ્રદક્ષિણા કરતાં વધારે સ્પષ્ટ થયું. પશુ ત્યાંયે મારા સુખમાં દુ:ખ । હતું જ. મને તે પ્રદક્ષિણા કરવા દીધી. છેવટ લગી મને ન જવા દે તે તો હું વિલાયત જઈ આવેલે! તેને લીધે પશુ અસ્પૃસ્ચેના પ્રતિબંધ તે તેમના જન્મને લીધે. આ પ્રેમ સહ્યું જાય ? શું કન્યાકુમારી અભડાઈ જાય ? શું પુરાતન કાળથી આમ જ ચાલ્યું હશે ? એમ હેય જર્નાહુ એને 'તરનાદ આવ્યે. અને જો તેમ ચાલતું આવ્યું હેાય તેયે પુરાતન છતાં તે પાપ જ છે. પાપ પેાતે પુરાતન થયું એટલે તે પાપ મટી પુણ્ય બનતું નથી. એટલે આ કલક દૂર કરવાને મહાયજ્ઞ કરવાની પ્રત્યેક હિંદુની ફરજ છે. એમ મને વિશેષ દૃઢ થયું. તા. ૨૩૨૫ ૨-૧૩