પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૯}
ધર્મમંથન
૧૭૯
 

LUK અને શી કંપમાં દઈએ ! છે! ધર્મનિષ્ફ પારસી પહેાંચી જાય તે સૂર્ય દેવને નમસ્કાર કરતા કહેરો : હમણાં જ પેટીમાંથી કાઢેલી નવી ઊજળી દૂધ જેવી પાઘડી તે તેવા જ ઊજળા, અભી કરેલા, ડીબુધ જામા પહેરેલા પહાડ જેવા દસ્તૂરા સૂર્યનારાયણુનાં દર્શનમાં લીન થઈ, હાથ જોડી, સ્થિર થઇ ઊભેલા શેાલી નીકળે છે, ભાર્ષિક હિંદુ આ ઝગમગતાં છતાં દૂરથી ઘટ્ટ વાદળાંમાંથી પાણી ઝીલતાં શિખરેને જોઈ કહેશે : આ તે સાક્ષાત્ યાના ભંડાર શિવજી ગંગાજીને પેાતાની ઊજળી જટામાં ઝીલી રહ્યા છે તે ભારતવષને પ્રલયમાંથી બચાવી રહ્યા છે. શકરાચાર્ય આલમડામાં ભ્રમણુ કર્યું હતુ.. તેમને તા અત્યારે પણ કહેતા સાંભળી રહ્યો છું ખરેખર આ મદ્ભુત દર્શન છે, પણુ બધી ઈશ્વરી માયા જ છે. હિમાલયે નથી, હુંયે નથી, તુંયે નથી; જે છે તે છે તે એ બ્રહ્મ જ છે. એ જ સત્ય છે, જગત મિથ્યા છે. ખેલે મા લક્ષ્ય મિખ્યા 1 . ' વાંચનાર ! ખરા હિમાલય આપણા હૃદયમાં છે. એ ગુઢ્ઢામાં સંતાઈ જવું ને ત્યાં શિવદન કરવું એ ખરી યાત્રા છે, એ જ પુરુષાર્થ છે. તા. ૧૪૭ ૨૯