પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મારી પાસે રાજ એટલી જ પ્રાર્થના કરું છું કે જે સચ્ચાઈની લડત માનું છું તેને વિષેની નજરમાં એટલી સમાય કે તે મુસલમાનોનાં જ પલટાવે અને તેમને વિષે પેાતાના હિંદુ બિરાદાને માટે એટલી મળેાબત પેદા કરે કે હિંદુએ જેને પોતાના પ્રાણુ સમાન પ્રિય સમજે છે તે જાનવરને તે બચાવી લે. લડતને હુ સેવા ઍની એ હિંદુધર્મ પ્રત્યેના મારા ભાવ હું કઈ રીતે વર્ણવી શકુ ? મારી સ્ત્રી પ્રત્યેના મારે ભાવ હું વણ્વી શકે તે હિંદુધર્મ પ્રત્યેના મારા ભાવ વવી શકું. મારી શ્રી મારા અંતરને જે રીતે હલાવે છે તે રીતે દુનિયાની બીજી કાઈ ઓ હલાવી શકે એમ નથી. માના અથૅ એવા નથી કે એનામાં હું કઈ દેખ નેતા નથી. હું કહુ છું કે હું જોઈ શકું છું તે કરતાં પણ ઘણા વધારે દેજે! તેનામાં હશે. છતાં અતૂટ મમતાના ધનની ભાવના અહેારાત્ર મારા અંતરમાં જાગ્રત છે. તે જ મમતાની ભાવના હિંદુધને માટે પણ તેના બધા દે। અને મર્યાદાઓ છતાં મારા અંતરમાં છે. ગીતા કે તુલસીરામાયણ (જે એ પુસ્તકાનું જ આખા હિંદુ ધર્મ- મંથરૂપી અણુવમાં, મને જ્ઞાન છે. એમ કહેવાય)નું મંગીત મારામાં જે વન પૂરે છે તે દુનિયામાં બીજો કાઈ ગ્રંથ પૂરી શકે એમ નથી. જ્યારે હું અતકાળને કિનારે છું એમ મને લાગ્યું હતું ત્યારે ગીતા જ મારા અંતરના વિશ્રામ હતી. હિં'દુ મદિરા અને દેવસ્થાનામાં આજકાલ જે અનાચાર પ્રવર્તે છે તેથી હું અજાણ નથી. પણ એ બધા અચનીય દોષો છતાં હું એ સંસ્થાઓને ચાહું છું. એની વાતામાં અને જે રસ આવે છે તે ખીજીમાં નથી આવતે કેને સુધારક હ્યું. છતાં સુધારાની વ્યાકુળતામાં હું હિંદુધર્માંના કોઈ પણ આવસ્યક અંગાના ત્યાગ કરવા તૈયાર નથી. હું પાછળ કડી ગયેા કે મૂર્તિ પૂજા પ્રત્યે મારી અનાસ્થા નથી. મૂર્તિ માસ