પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૬}
ધર્મમંથન
૧૮૬
 

“ રાજાએ આખી નગરીમાં દાંડી પિટાવી : ‘ માણુસ કે પશુ, ઢારઢાંખર કે ઘેટાંબકરાં કાઇ જીભ પર અન્ન નમૂ સૌ લાંજી કરે. કાઈ ખાય નહિ; પાણી સરખું ન પીએ. ‘પણુ માસ અને પશુ જાડાં વસ્ત્ર ધારણ કરે અને પ્રભુને પાકાર કરે કે હે ભગવાન, અમને પાપમાંથી ઉગાર, અમે જે હત્યા કરી છે તેને સારુ અમને માફ કર. ભગવાન એના શાપ ખે’ચી લેશે કે નહિ, એને ક્રોધ શમશે કે નહિ, તેને અનુગ્રહું થશે કે નહિ, એ આપણને મરતા ઉગારશે કે નહિ એ તે એ દયાન જ જાણે. રક માનવી શું કહી શકે ? ? પ્રભુએ એમના પશ્ચાત્તાપ જોયે, એમની તપસ્યા જોઈ, તેમણે પાપના રસ્તે છોડી દીધેલ્લે જોયા. એટલે તેણે શાપનું નિવારણ કર્યું અને નિનેવે નગરી ઊગરી ગઈ.” આ પ્રાચેપવેશન જ હતું. પશુ પ્રત્યેક પ્રાયાપવેશન એ આપધાત નથી. નિનૈવેનાં રાજાપ્રજાનું આ અનશન એ પ્રભુ પ્રત્યે મુક્તિ માટે ઉચ્ચારેલી તીવ્ર અને દીન આતવાણી હતી. સુકિત કે મૃત્યુ સિવાય ત્રીજો મા ન હતા. એ જ પ્રમાણે, જો હું ખાઇબલમાં વર્ણવેલા અનશન સાથે મારા ઉપવાસની તુલના કરું, તે। મારા ઉપવાસ પશુ એ જ પ્રકારના હતા. જોનાની આ આખ્યાયિકા જાણે રામાયણની ટાઈ ઘટના ન હૈાય એના જેવી જ લાગે છે. આ જે તત્ત્વ પર મારા જીવનનું મંડાણુ રચાયેલું છે, તે મિત્રા જાણે એ જ યોગ્ય છે. ખાનગી તેમજ જાહેર વનમાં ઉપવાસની પદ્ધતિ વિષે મને ઊંડી શ્રદ્ધા છે. મને પણ ચેતવણી મળ્યા વિના અને પ્રસંગ ક્રરીફાઈ વાર ગમે ત્યારે આવી પડે. આવી પડે તે એને લડાવા ગણીને હું વધાવી લઈશ. અસ્પૃસ્યતા એ ધાર પાતક છે. ઘણા સેવકાનું લેડી રેડયા વિના એકલક ધેાવાય એમ નથી. પશુ એ સેવા