પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૧}
ધર્મમંથન
૧૯૧
 

અનશન વિષે મે" કંઈ ખેડયું નથી, ઘણું મેળવ્યું છે. અને બીજા અંગ્રે એવા અવાજો સાંભળવાના દાવા કર્યો છે, તેના પણ એ જ અનુભવ છે. એક બીજો પ્રશ્ન પણ જરા વિચારી લેવા જેવા છે. જે અનશન દરમ્યાન અનેક કુશળ ડાટાની હાજરી અને મદદ રહેતાં ાય અને તે અત્યંત પ્રેમપૂર્વક ઉપવાસીની સંભાળ રાખી રહ્યા હોય અને તેને દોરી રહ્યા હોય, જ્યાં ઉપવાસીને અનેક રીતે પપાળવામાં આવતા હાય અને આ બધું મારે થયેલું હતું—એવા અનશનને શું ઈશ્વરપ્રેરિત ગણી શકાય ? આમ થયેલી ટીકામાં કઈ વજૂદ નથી એમ ઝટ ન કહી શકાય. એમાં તેા કઈ શક નથી કે જો મારે સારુ જે જે સગવડ ઊભી થઈ હતી તે સગવડ ન હાત અને કાઈ એકાંત સ્થળમાં કાઈની પશુ મદદ વિના ઉપવાસ લઈ શકાયા હોત, તે જે પ્રેરણાના મેં ઘા કર્યો છે તે પ્રેરણા વધારે દીપી નીકળત. આમ ટીકાના અમુક અંશે સ્વીકાર કરવા છતાં મારે હેવુ જોઈએ કે પ્રેમળ મિત્રાનો ઉદારતાના મે જે ઉપયાગ કર્યો તેને સારુ મને નથી પશ્ચાત્તાપ નથી શરમ. મૃત્યુની સાથે યુદ્ધ કરી રહ્યો હતો. એટલે મારી પ્રતિજ્ઞાની અવિરેાધી એવી જેટલી મદદ આવી પડી તે ખધીના મે' ઈશ્વરે મેલેલી મદદ માનીને નમ્રતાપૂર્વક સ્વીકાર કર્યો. કાઈ મને પૂછે કે અનશનની ચેાગ્યતાને વિષે મને હવે કંઈ શંકા છે કે નહિ ? તે હું કહી શકું છું કે મને કા નથી, એટલું જ નહિ પણ એ અનુભવનાં મારી પાસે તા અત્યંત મીઠાં જ સ્મરણ છે. જોકે શરીરની વ્યથા તા સારી પેઠે હતી, પણ તે વખતની અવણુનીય અંતરની શાંતિથી એ વ્યથાની પૂરેપૂરા બદલા મળી ગયા. શાંતિ તે મે' મારાં બધાં અનશનમાં ભાગવી છે, પણ આ છેલ્લા અનશનની શાંતિ ધણી