પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૩}
ધર્મમંથન
૧૯૩
 

અનશન વિષે પ્રાર્થના કરતા મનુષ્ય નથી માંખે બીજી જોતા, નથી કાને બીજું સાંભળતા, નથી ખીજી ક્રિયાના વ્યાપાર કરતે; વિચાર સુધ્ધાં પશુ કેવળ પ્રાર્થનામાં જ રાકાઈ રહેલા હાય છે. તેા પછી ખાવાની ક્રિયા એ વખતે હળવી થાય અથવા સાવ બુધ પડે તેમાંથી નવાઈ હોય? એટલે મનુષ્ય પ્રાથનામાં જરાકાઈ રહેલા હાય, તેને ખીજી કઈ પણુ ક્રયા કરવાનું સૂઝી શકતું નથી. એવા એક સમય આવી શકે છે ખરા કે જ્યારે મનુષ્ય કેવળ પ્રાર્થનામય થઈ રહે છે. એને થ્ય સાક્ષાત્કાર. એ વખતે તે એ ખાતેાપીતા ગમે તે પ્રવૃત્તિ કરતા પ્રાથના જ કરે છે; કેમ કે તેની પ્રવૃત્તિમાત્ર એક મહાયનું છે. તે પોતે શૂન્યધત્ થઈ વિચરે છે. આને સતાએ . સહજ સમાધ કહી છે. અસખ્ય મનુષ્યા અનશનમય પ્રાર્થના કરતાં તેમાંથી કાઈક જ 4 સહજ સમાય ’ પ્રાપ્ત કરી શકે છે. એટલે મારા જેવા સામાન્ય મનુષ્યને સારુ સર્વેન્દ્રિયદમનથી જ પ્રાર્થનાના આરંભ થઈ શકે. આ રીતે અનશનને વિચાર કરતાં આધ્યાત્મિક દ્રષ્ટિએ થયેલાં અનશન એ નિચેાવાઈ ગયેલા હૃદયના નાદ છે, એમાં આત્માની પરમાત્મામાં લીન થઈ જવાની તીક્ષ્ણ વૃત્તિ રહેલી છે. મારુ અનશન કેટલે અંશે આવા પ્રકારનુ હતુ એ તે। હું નથી જાણુતા. એ અનશન દેવળ એ જ ષ્ટિએ થયેલુ હતુ. એ હું' જાણું છું. શ્વિરની પ્રેરણાની મારી ભૂખ ઘણાં વર્ષોની છે. એ 'ભૂખની તૃપ્તિ હજુ થઈ નથી. મારું નાનામાં નાનું ક્રામ પણ ઈશ્વરપ્રેરિત જ હેાય, અને સારુ મારા અંધે પુરુષાય છે એમ હું કહી શકું છું. પરિણામની અપેક્ષા વિનાના આ અનશનમાંથી પશુ કેટલાંક પરિણામે જોઈ શકો છું. કેટલાક સાથીઓએ એ અનશનથી પ્રેરાઈ પેાતાની શુદ્ધિ કરી છે. મારું અનશન જેઓને હું જાણુતા હતા તેવા સાથીઓના ઢાષાને લઈને ન '