પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૫}
ધર્મમંથન
૧૯૫
 

ઉપવાસની નીતિમીમાંસા મ કડીઓ કાણુ થાય એ બધું હું અત્યારે સ્પષ્ટરૂપે જાણુતા નથી. પણ એને સારુ મથી રહ્યા છું. જો એ સાંકળ રચી શકાય તે। મારે દઢ વિશ્વાસ છે કે તેથી સુધારક, સનાતની અને હરિજન ત્રણેને લાભ થાય. જગત પશુ એ લાભથી ‘ચિત ન રહે. રિજન ભાઈબહેનેાના કાગળા સૂચવે છે કે તેમનામાં મારા અનશનથી વિશેષ જાગૃતિ આવી છે. હિંદુસ્તાનની બહારથી આવેલા અનેક પત્રા સૂચવે છે કે વ્યક્તિગ્માનાં હૃદયમાં ત્યાં પણ જાગૃતિ આવેલી છે, અને જો મારા જેવા એક માણુસના અપૂણુ અનશનથી આવી જાગૃતિ સંભવી છે, તેા જ્યારે અનશનની અવિચ્છિન્ન સાંકળ રચાય અને તેમાં અનેક નિર્દોષ ભાઈબહેના આડંબર વિના, ડોકટરે વગેરેની મદદની આશ વિતા અને બીત્રીજી આળપ પાળ વિના પેાતાનું બલિદાન આપે, તે તેનું પરિણામ કેટલું મોટું આવે અને તેની અસર કાં લગી પહેાંચે એ હિસાબ ક્રાણુ

  • હરિજનબધું ' તા. ૯૭~*૩૩

૫. ઉપવાસની નીતિમીમાંસા મારા છેલ્લા ઉપવાસ વિષે એક વિદ્યાસ'પન્ન પાશ્ચાત્ય બરપત્રી લખે છે : “ આપના કુપવાસની નીતિયુક્તતા વિષે એક જણે પ્રશ્ન ઉઠાવ્ય હતા એના જવાખમાં આપે જે લખ્યું છે તે મે વાંચ્યું છે, આપનું દષ્ટિભ’નું બરાબર ધ્યાનમાં નથી આવતું.રૂપાસ કરવામાં આપને જાતે જ સહન કરવું પડે છે એટલા માટે નણે એવાં નૃત્યના દોષ ધાવાઈ ય છે, એમ આપ માનતા લાગે છે. પણ દરેક દોષ રનારને સહન તો કરવું પડે જ છે, એટલે આપની લીન પ્રમાણે યાચાર જેવી