પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૬}
ધર્મમંથન
૧૯૬
 

સમયન વસ્તુ રહેતી જ નથી. એ આપ દેહાત્મભાવ ડી દે અને એક મને માટે તઢસ્થપણું કેળવે, તે આપ સ્પષ્ટ રીતે જો કે પારકી વસ્તુને પીડવામાં અથવા એની સાથે અસ્વાભાવિક વર્તન રાખવામાં હિંસામને સંગ છે. તેમ જ પાતાની ગણેલી કાયા પ્રત્યે અષાભાવિક વન રાખવું અથવા એના પ્રત્યે કઠામ થવું એ પણ અહિંસાષમના ભંગ જ છે. ભૂતકાળમાં સાધુપુરુષેાએ એવા ઉપવાસ આદર્યાં છે અથવા પસંદ કર્યાં છે એ કાંઈ દલીલ નથી. આ લીલ આ પહેલાં પણ રજૂ થઈ છે. પણ આપણા ખબરપત્રીએ જે આગ્રહથી એ રજૂ કરી છે, એટલા આગ્રહથી આના પહેલાં રજૂ થઈ ન હતી. આ દલીલનું અહીં જરા વિસ્તારપૂર્ણાંક વિવેચન કરીએ તે સારું; કેમ કે મારે! એ સિદ્ધાંત છે કે ઉપવાસ એ આત્મશુદ્ધિનુ એક જબરદસ્ત સાધનહાવાથી માનવકુટુંબના વિશાળ જીવનમાં અને ખાસ અગત્યનું સ્થાન હોવુ જોઈ એ. ઢાઈ ચુનેગાર પાતે ઉપવાસ કરે છે એટલા ખાતર એના કૃત્યના અપરાધ આઠે થતા નથી. ત્યાર પછી ગુનેગારને બદલે બીજા કોઈ ઉપવાસ કરે તો `સવાલ જ શા ? ઉપવાસના ઉપયાગ તા પાપનું પુનરાવર્તન ન થાય એ માટે છે. ઘણાંખરાં પાપા · અથવા બધાં જ પાપા એમ કહીએ તે ચાલે, દેહની સાથેની માપણી આસક્તિમાંથી ઉત્પન્ન થાય છે. તેથી જો દેહદમન કરવામાં આવે, જો ઇંદ્રિયાના નિગ્રહ કરવામાં આવે, તા એ આક્તિ ઓછી થવાના ઘણા સંભવ રહે છે. આ પરિણામના આધાર ઉપવાસ કયા હેતુથી કરવામાં આવે છે એના ઉપર અવલખે છે એ વાત સાચી છે. ‘ જેવા આહાર તેવા માણસ' એ સૂત્રમાં ઘણું સત્ય છે. માણુસના આહાર સાત્ત્વિક ન હાય, તે એનુ' શરીર અને એનું મન સાત્ત્વિક ન રહી શકે. વિચારાની ઊંચાઈ તથા રહેણીની સાદાઈ, એને બંધ હંમેશાં ખધાયેલે છે જ; અને સાદાઈ સહેજ વધી