પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૮}
ધર્મમંથન
૧૯૮
 

ધમમ થન મહાન ભાગ આપે ત્યારે એની અસર આખા વિશ્વ ઉપર થયા વગર રહે જ નહિ. ઉપવાસની ઉપયોગિતા અથવા આવશ્યકતા એક વાર સ્વીકારાઈ એટલે ઉપવાસ એ અકુદરતી છે, પેાતાના શરીર પ્રત્યે હિંસા છે, એ દલીલમાં દમ રહેતા નથી. બગડેલી તબિયત સુધારવા માટે ઉપવાસ કરવામાં જેમ કશું અકુદરતી નથી અથવા એમાં પેાતાની જાતને રખાવવાને ગુના થતા નથી, તે જ પ્રમાણે પેાતાની અથવા બીજાની હૃદયદ્ધિને અર્થે કરેલા ઉપવાસ વિષે પણ સમજવાનું છે. આ વાત જો અનુભવથી સિદ્ધ ન થતી હાય, તે ઉપરની બધી જ દલીલા બ્ય છે એમ ગણવું જોઈ એ; અને ઉપરની દલીલેમાં જો કાંઈ વજૂદ હેાય, તો એની ઉપર અનાદિ કાળથી બધા જ સાધુસતાના અને બીજાએાના એક- સરખા આચારની મહેાર મરાય છે. પણ અશ્રદ્ધાળુઓએ લીલા અને જૂના લીકાના અનુભવના એકરાર ઉપર આધાર રાખવાની જરૂર નથી. એમણે આત્મને અર્થે ઉપવાસ કરવાનું શાસ્ત્ર અને એના નિયમે જાણી લેવા અને જાતે પ્રયેાગ કરી એને અનુભવ કરવા. આંજી નાખનાર જડવાદના વાતાવરણુ વચ્ચે ઊછરેલા લોકાને ઉપવાસ આકર્ષી શકતા નથી એ જોઇને પણ આપણા ખબરપત્રીએ આત્મશુદ્ધિ અને તપશ્ચર્યાંના આ ઉત્તમ સાધનની આામ સહેજે અવગણના ન કરવી જોઈએ. હરિજનબ',' તા. ૬-૮-'૩૩ . ૬. ઉપવાસમહિમા પાલૅન્ડથી એક અધ્યાપક મને કાગળે લખે છે તેમાંથી ઘણી વાર મે" ઉતારા આપ્યા છે. એક પત્રમાં તેમણે મારા