પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૯}
ધર્મમંથન
૧૯૯
 

ઉપવાસસહિમા કેટલાક ભાગ અહીં ઉપવાસાના ઉલ્લેખ કર્યો છે, તેમાંના ઉતારું છું : “ મારા અનુભવ પ્રમાણે જો પેટ એનીમા થી બરાબર સાફ રાખવામાં આવે, તે ૧૦ દિવસ તે શુ, ૧૫ દિવસ પણ ઉપવાસ કરવા એ સહેલી વાત છે. પણ આ તો હું મારી વાત કરું છું. મારું સામાન્ય વજન ૧૬૦ રતલ છે, તે ઉપવાસમાં ૧૪૦ થઈ જાય છે. આપનું વજન તે, આપના ચિત્ર ઉપરથી જોતાં, બહુ ઓછું જણાય છે એટલે આપે સાત દિવસથી વધારે ઉપવાસ ન કરવા જોઈએ. 2 ઉપવાસમાં હું કશું જ ખાતા નથી, માત્ર ૫ થી ૭ રતલ વરાળનું ઠંંડુ' પાડેલું પાણી પીક' છું, જરૂર પડે તા સહેજ લીંબુના રસ ઉમેરું, હું દરરોજ કપડાં વિનાના મારા શરીરનું વજન લઉં" હું અને રાજ અધે રતલ વજન એછું થાય છે. ૧૯૦૭થી હું ઉપવાસ કરું છું. શરીરની સામાન્ય સ્થિતિ અને મનને જરૂર જણાય તે પ્રમાણે, દર વર્ષે ૪ થી ૭ વાર, ૩, ૭ ૧૦ અને ૧૫ દિવસના ઉપવાસ કરે છું, એટલે વ'માં ૪૦ થી ૬૦ દિવસના ઉપવાસ થાય છે. કેટલીક વાર ઉપવાસ કર્યા વિના ચાલતું જ નથી, અને તે સમયે કાંઈ પણ ખાવું ભાવતું નથી. એટલે છેલ્લાં ૨૦ વર્ષમાં મે' સાએક ઉપવાસના અનુભવ લીધે છે, ટૂંકામાં ક્રૂ'કા ૩ દિવસના અને લાંબામાં લાંખા ૧૬ દિવસના. હમણાં ઉપવાસ વિનાના ત્રણ મહિના પછી મારું વજન ૧૬૦ રતલ છે, અને મને ઉપવાસ કરવાની ખૂબ ઇચ્છા થઈ છે... સામાન્ય રીતે ભાષણ આપવાને માટે લાખે પ્રવાસે નીકળું છું ત્યારે હું ઉપવાસ કરું છું. કામ કરવાની તીત્રતા ઉપાસથી ઓછી થવાને બદલે વધે છે. હમણાં મને થાક લાગે છે અને ઊંત્ર જાયા કરે છે. કારણ્ ૧૦૦ દિવસથો વધારે પ્રવાસ થઈ ચૂક્યો છતાં ઉપવાસ નથી મી શક્યો....શારીરિક વ્યાયામ માટે નવરાશ નથી મળતી. એટલે ઉપવાસ ન કરે' ત્યારે વજન વધારે પડતું વધી જવાનો ભય રહે છે. સ'બત્ર છે કે વ્યાયામ આ મળવાને લીધે અને ખારાક ખેડા થવાવાને લીધે વજન વધી ગયું હરી. સ્વભાવે હું એછુ ખાનામ નથી, અને વારસા પણ મને એવેક જ અન્યા છે. ખેરાક એમ

  1. f