પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૦}
ધર્મમંથન
૨૦૦
 

ગો કરતાં મને લાખા સમયની તાલીમની જરૂર પડી, અને આજે પણ ૬૫ વÖની 'મરે ખાસક છસને ગમે તે ખૂબ ખવાઈ જવાય છે. પેઢસાફ કરવાનો મારો અથ એ છે કે નીચેના ભાગ વાઢે પાણી લેવું, જેમાંનું કેટલુંક સૂત્રાશયામાં ભરાઈ રહે છે, અને બાકીનું ઇડા વખતમાં અનેકારે નીકળી નય છે. એનીમા’ ૩ થી ફાા ફૂટ ઊંચે રાખું છું. ખુલ્લે શરીરે ‘એનીમા લઉં છું. અમુક જ પાણી પીવું એવી ભલામણુ હું ન કરું, રુચિ પ્રમાણે પિવાય. પહેલાં હું સા રવલ પાણી લઉં' છું, અને તે નીકળી જાય એટલે અનેક વાર પાંચથી સાત રતલ પાણી લકુ છું. તે એટલે સુધી કે આખરે પાણી તદ્દન સ્વચ્છ નિમળ નીકળે છે. ન ‘‘...ઊપાસનાં પરિણામમાં શરીરમાં ખારે સ્ફૂર્તિ આવે છે એટલું જ નહિં પશુ તે આત્મશુદ્ધિ માટે ઉપવાસ દરીએ તે અધ્યાત્મષ્ટિ પણ ખૂલે છે. મને જ્યારે હૃદય કે મુદ્દિની ગૂંચ આવે છે ત્યારે હું ઉપવાસ કરું છું. કોઈ વિરેાધીની સામે ઝૂઝવાનું હાય તા કે ઉપવાસ ફંડ" . ઉપવાસ અને પ્રાથનાથી અનેક મૂંઝવણા અને વિઢ ખામા ઢળે છે. .. આ દિશામાં જે પ્રયાગા કરી ા છે તેવા વાચકને ઉપયેાગી થાય એટલા ંતુથી આ કાગળ હું પ્રસિદ્ધ કરુ' છું. ઉપવાસની શરીર અને નીતિ ઉપર થતી અસર તે! રાજ રાજ સ્વીકારાતી જાય છે. ઘણાંયે દર્દીમાં અનેક દવા અને ભયંકર ઇન્જેકશનેાના કરતાં વિવેકપૂર્વક કરેલા ઉપવાસ વધારે અસર- કારક ઇલાજ નીવડે છે. ‘ ભય’કર ઇન્જેકશનેા હું છું એટલા માટે નહિ કે તેથી દુઃખ થાય છે, પણ તેથી અનેક નવી ઉપાધિ વધે છે. દવાઓથી કેટલું નુકસાન થાય છે તેની આપણને પૂરી ખબર પડતી નથી. પણ ઉપવાસથી નુકસાન થવાના બણુ। દાખલા ભાગ્યે જ આપી શકાશે. ઉપવાસ કરનારાઓની સ્ફૂર્તિ વધ્યાના તા લગભગ સૌને જ અનુભવ છે, કારણુ શરીર અને મનના સાચા આરામ ઉપવાસમાં જ મળી શકે છે. દેવળ કામ કરવાનું બંધ કરવાથી ભાગ્યે જ