પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૧}
ધર્મમંથન
૨૦૧
 

ઉપવાસ અને પ્રાયશ્ચિત્ત મારામ મળે છે. કારણુ, ઘણા દાખલાએડ્ડમાં તે પાચન- ત્રના ઉપર ખૂબ કામના મેો પડેલા હાવાથી આરામ આપવાની જરૂર હોય છે. તેને જ ઉપવાસની નીતિ ઉપર ઘણી અસર થાય છે, પણુ તે એટલી જ સહેલાઈથી સિદ્ધ નથી થઈ શકતી. કારણ નીતિનાં પરિણામ આણવાને માટે મનના પણ સહકાર જોઈ એ મને ઉપવાસમાં માત્મપ્રતારાના ભય રહે છે. બ્રણા દાખલા હું જાણું છું કે જેમાં આત્મદ્ધિ અર્થ વધારે પડતા ઉપવાસ કરવામાં આવ્યા હતા. અમુક હદ સુધી એ અહુ કીમતી છે, જો ઉપવાસ કરનારને પોતાના કૃત્યનું ખરાખર ભાન હૈાય. રમજાન મહિનાના રાજા ઉપરાંત પેગ બર સાહેબ વધારે ઉપવાસ કરતા તેનું અનુકરણ તેમના શિષ્યા કરતા. તેમને પેગંબર સાહેબે જે ચેતવણી આપી હતી તેમાં ધણું વજૂદ હતું. પેગબર સાહેબ તેમને કહેતા, હું તે ઉપવાસ કરું છું ત્યારે માલિક પૂરતા ખેરાક મારા આત્મા માટે મોકલે છે, તમને તેવા ખારાક મળતા નથી.' શરીરના ઉપવાસ વધતા જાય, તેમ તેમ આહારને માટે લાલસા વધતી જતી હૈાય, તા આત્મ િમથે કરેલા ઉપવાસ શા અના છે? તા. ૧-૪૨૯

૭. ઉપવાસ અને પ્રાયશ્ચિત્ત [ ગાંધીજીના એક અપ્રગટ ને અધૂરા પુસ્તકમાંથી આ ભાગ લીધેયા છે. —પ્રકાશક] જ્યારે જ્યારે આશ્રમમાં અસહ્ય માલાયું છે, ત્યારે ત્યારે એ મહારામ છે એમ જાણીને તે દૂર કરવાને સારું ચાંષતા પાયા લેવામાં આવ્યા છે. આશ્રમમાં દેશ કરનારને દ