પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૨}
ધર્મમંથન
૨૦૨
 

મસથન


દેવાની નીતિ મુદ્લ રાખવામાં આવી નથી, તે એટલે લગી કે દોષ કરનારને રજા દેતાં પણ સદાચ રહે. કાષ થતા ટકાવવાને સારુ ત્રણ ઉપાયે। ાાતા અને યાજાય છે. પ્રથમ તા મુખ્ય કાર્યકર્તાઓની શુદ્ધિ...ખીજો ઉપાય દોષ પ્રગટ કરવાના હતા......ત્રીજો ઉપાય મુખ્ય કાર્ય કર્તોએ અને અસત્ય આચરનારે પ્રાયશ્ચિત્તરૂપે ઉપવાસ કરવાના છે. અસત્ય આચરનાર ઉપવાસ લે કે નહિ એ તેની પાતાની છા ઉપર જ આધાર રાખે છે. મુખ્ય કાર્યકર્તા જાણ્યેઅજાણ્ય પેાતાની સંસ્થામાં થતા દેને સારુ જવાખદાર છે જ. અસત્ય ઝેરી વાયુના કરતાં પણ વધારે ઝેરી ને વધારે સૂક્ષ્મ છે. જ્યાં સુખીને આધ્યાત્મિક દૃષ્ટિ છે, જ્યાં તે જાગ્રત છે, ત્યાં મા સૂક્ષ્મ ઝેર પ્રવેશ ન કરી શકે. તેથી જો તે પ્રવેશ કરતુ જોવામાં આવે તો તે મુખીને સારુ ચેતવણીરૂપ છે. તેણે સમજવું જોઈએ કે આ ઝેરપ્રદેશમાં તેના પાતાને કષાંક પશુ ભાગ છે. મારી માન્યતા છે કે જેટલી સ્પષ્ટ અસર ભૌતિક શાસ્ત્રમાં અમુક મિશ્રણાની કે ક્રિયાની આપણે જોઈ એ છીએ, તેટલી જ, તેથી વધારે સ્પષ્ટ અસર આધ્યાત્મિક ક્રિયાઓની થાય છે જ. માત્ર આપણી પાસે તેનું માપ કાઢવાનાં મંત્રા નથી, તેથી આવી આસરા વિષે આપણા વિશ્વાસ ઝટ બેસતા નથી અથવા માળે રહે છે. વળી ઘણી વેળા આપણે પેાતા પ્રત્યે બહુ ઉદારતા વાપરીએ છીએ. આનુ પરિણામ એ આવે છે કે આપણા પ્રયેગામાં સિદ્ધિ મળતી નથી અને ધાંચીના એલની જેમ એક જ કૂંડાળામાં કુદડી કર્યા કરીએ છીએ. આમ ગાડું ચાલ્યા કરે છે તે છેવટે આપણે એવા નિય ઉપર આવીએ છીએ કે અસત્ય અનિવાય છે, જે અનિવાય મનાય છે તે સહેજે આવશ્યક બની જાય છે; એટલે સત્યને બદલે અસત્યની પ્રતિષ્ઠા વધે છે.