પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૩}
ધર્મમંથન
૨૦૩
 

ઉપવાસ અને પ્રાયશ્ચિત્ત તેથી જ્યારે આશ્રમમાં અસત્ય જોવામાં આવ્યું છે, ત્યારે ત્યારે મેં તેમાં માર્ગે દોષ તા સ્વીકાર્યો જ છે. એટલે મારી વ્યાખ્યાના સત્યને હું નથી પહેાંચી વળ્યો. ભલે અજ્ઞાનથી પણ સત્ય પૂર્ણ પણે સમજયા નથી, તેથી વિચા" નથી, કહ્યું નથી; પછી આયુ" તે કાંથી જ હોય ? પણ એવે સ્વીકાર કર્યો પછી શું ભાગી જવું, ચુકામાં જઈ વસવું, મૌન લેવું ? અને હું કાયરતા માનું. ચુદ્દામાં બેસીને સત્યની શેાધ ન થાય. જ્યાં માલવું આવશ્યક ત્યાં મૌન શું ? ગ્રુધ્ને અમુક સંજોગામાં સ્થાન છે. પણ સામાન્ય મનુષ્યની સેાટી તે સમાજમાં જ થઈ શકે. એક ત્યારે મારે અસત્યને કાઢવા શા ઉપાય ચેાજવા ? આમ વિચારતાં દેહદમન સિવાય મને ખીજાં નથી સૂઝયું. દેહદમન એટલે ઉપવાસાદિ દેહદમનની ત્રણ અસર થાય છે પેાતાની ઉપર ને ખીજી અસત્ય આચરનાર ઉપર ને ત્રીજી તે સમાજ ઉપર. પેતે વધારે સાવધાન થાય છે, હૃદયની ગુફામાં ઊતરીને આત્મનિરીક્ષણુ કરે છે. અસત્ય આચરનારમાં દયાભાવ હોય તે પેાતાના રૃષનું ભાન થાય છે, પેાતે શરમાય અને ફરી દેષ ન કરવાના નિશ્ચય કરે છે. આસપાસની સાજ પાતાનું સરવૈયું કાઢતી થઈ જાય છે. પણ કેદમન એક સાધનમાત્ર છે, એ સાધ્યું નથી. તેમાં મનુષ્યને સુધારવાની મુદ્દલ શક્તિ નથી. તેની આસપાસ જે વિચારગૂથણી રહેલી છે તે હોય તે જ તેમાંથી લાભ લઈ શકાય. વિચારગૂથણી આ છે માણુસ Èહના દાસ થઈ ને રહે છે, દેહના ભાગને ખાતર અનેક વ્યવસાયમાં પડે છે, અનેક પાપા કરે છે, તેથી જ્યારે પાપ થાય ત્યારે દેહને દહૈ. દેહના ભેગેામાં પડેલો માણસ મૂર્છામાં હોય છે. આહારરૂપી ભાગના થાડાણા ત્યાગ પણ તેની મૂર્છા મેાળી કરવામાં મદદગાર થાય એ સંભવે. ઉપવાસની આ અસર ધ્યાનમાં રાખતાં તેની વ્યાખ્યા વિસ્તૃત કરવાની જરૂર છે. ઉપવાસ એટલે પેાતાના