પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૫}
ધર્મમંથન
૨૦૫
 

ઉપવાસ અને પ્રાયશ્ચિત્ત પ છે. હું માનું છું કે તેથી સરવાળે આશ્રમને લાભ જ થયે છે. પણ આટલું યાદ રાખવાની જરૂર છે કે ઉપવાસાદિ પ્રાયશ્ચિત્ત સારુ અધિકારની આવશ્યકતા છે. ગમે તેને ગમે ત્યારે પ્રાયશ્ચિત્તરૂપે ઉપવાસ આદરવાનો અધિકાર નથી જ. તે તે સંજોગાને તપાસવાથી અને પાત્ર જોયા પછી જ અધિકાર- નિર્ણય થઈ શકે. સામાન્ય રીતે અધિકારનિર્ણયની આ શરતા જોવામાં આવી છે (૧) દેાષ કરનારના મનમાં પ્રાયશ્ચિત્ત કરનાર પ્રત્યે પ્રેમ હોવા જોઈ એ. પ્રાયશ્ચિત્ત કરનારના મનમાં ફ્રાષિત પ્રત્યે પ્રેમ ઢાય પણ દાષિત એ પ્રેમને ન એળખે અથવા પેાતે દુશ્મન થઈ ને કરતા ાય, તેા તેને સારુ પ્રાયશ્ચિત્ત ન હોય. જે પેાતાને દુશ્મન માને છે તે પ્રાયશ્ચિત્ત કરનાર પ્રત્યે તિરસ્કાર કરતા હાય, એટલે તેની ઉપર પ્રાયશ્ચિત્તની ઊલટી અસર પડવાન સબવ છે અથવા તેની ઉપર ઉપવાસ પાશવી બળાકારનું રૂપ પકડે ને ત્રાગારૂપે ગણાય, વળી જેની સાથે વિશેષ અને પ્રેમ- સાઁધ ન હોય, તેના દેશને સારુ પ્રાયશ્ચિત્તને અધિકાર બધાને ઢાય તે મનુષ્ય પ્રાયશ્ચિત્તમાંથી પરવારે જ નહિં, માખા જગતને સારું પ્રાયશ્ચિત્તતા કાઈ માત્માને ભલે શાશે. આપણે અહી સામાન્ય મનુષ્યાને વિચાર કરીએ છીએ. (૨) દેાષ પ્રાયશ્ચિત્ત કરનારની પ્રત્યે પણ હવે જોઈ એ. અહી' કહેવાને અભિપ્રાય એ છે કે જે દેાષની સાથે જેને કશે સંબંધ નથી તેને સારુ તે પ્રાયશ્ચિત્ત ન કરે. જેમ કે નેત્રની સાથે મિત્રતા છે. પણ = આશ્રમનિવાસી છે.

  • ને આશ્રમ સાથે કશે! સબંધ નથી. ૬ ના દેષ આશ્રમ

પ્રત્યે છે. અહી મેં ને નથી પ્રાશ્ચત્ત કરવાના ધર્મ કે નથી તેને અધિકાર. જો ક્ષ વચ્ચે પડવા જાય, તે ઋાશ્રમની કફાડી સ્થિતિ થાય ને ની પણ થવા સંભવ છે. સ્ત્રની પાસે થ ના દેાષને નિણૅય કરવાનું સાધન પણ ન હાય.