પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૬}
ધર્મમંથન
૨૦૬
 

“સમથન જ નુ આશ્રમમાં રહેવું સહન કરીને ૬ ની નીતિને સારુ ને પ્રાયશ્ચિત્તને સારુ જવાબદારી આ એ માશ્રમને સોંપી.

(૩) પ્રાયશ્ચિત્ત કરનાર પાતે એવા દાથી મુક્ત હાવા જોઈ એ. લૌકિક કહેવત કથરેટ કુંડાને શું હસે ' મહી ધ્વજ એસે છે. (૪) પ્રાયશ્ચિત્ત કરનાર પ્રતિષ્ઠા ટ્રાષિતની પાસે હોવી ખીજી રીતે પણ શુદ્ધ હોઈ તેની જોઈ એ. પ્રાયશ્ચિત્તના ગર્ભમાં જ પવિત્રતાનું આરેાપણુ છે. અને જો દેષિતના મનમાં પ્રાયશ્ચિત્ત કરનાર પ્રત્યે માન ન હોય, તેા ઉપવાસની તેના ઉપર માફી અસર સહેજે થાય. જોઈ એ. (૫) પ્રાયશ્ચિત્ત કરનારના અંગત સ્વાર્થ ન હોવા જેમ કે આ એ ત્ર ને દસ {પયા આપવાનું વચન આપ્યું છે, આ ન પાળવુ એ દેખ છે. પશુ મ નથી પાળતે તેને સારુ મૈં પ્રાયશ્ચિત્ત ન કરે. (૬) પ્રાયશ્ચિત્ત કરનાર રાષને વશ ન લેવા જોઈ એ. દીકરાએ કઈ દોષ કર્યો હાય ને તેથી બાપ રાષમાં આવીને ઉપવાસ માંડે તે પ્રાયશ્ચિત્ત નથી. પ્રાયશ્ચિત્તમાં વળા ડાવી જોઈ એ, કેમ કે તેના હેતુ પેાતે શુદ્ધ થવું ને દોષ કરનારને શુદ્ધ કરવા એ છે. (૭) દીપ પ્રત્યક્ષ, સમાન્ય, ને આત્માને હણનારા હવા જોઈ એ. ને તેનું દાખ કરનારને ભાન હોવુ જોઇ એ. અનુમાનથી કાઈ ના દોષ કલ્પીને પ્રાયશ્ચિત્ત ન કરાય. તેમ કરવાથી ઢાઈ વાર ભયકર પરિણામ આવે. દોષને વિષે શકા ન હોવી જોઈએ. વળી પાતે માની લીધેલે દોષ પ્રાર્યાશ્ચત્તનું કારણ ન કરાય. મનુષ્ય આજે જે દેષરૂપ માને તે કાર્યો દાષહિત લાગે એમ બને. તેથી જે વસ્તુ દોષરૂપે ગણવામાં આવે તે એવી હોવી જોઈ એ કે જેને સમાજ દ્વાપરૂપે જોત હાય. ખાદી ન પહેરવી એ મારે મત મહાષ ભલે હાય. પશુ