પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૯}
ધર્મમંથન
૨૦૯
 

પ્રાર્થનાના અથ ર એ વસ્તુનું જ્ઞાન મેળવીએ, આપણે તે માત્ર એ મહા પ્રજાપતિના હાથમાં માટીરૂપ છીએ એવું ભાન મેળવીએ. એ સમય એવા છે કે જ્યારે માણુસ ગઈ કાલે શું કર્યું તે વિચાર કરી લે છે, પેાતાની ભૂલેાની કબૂલાત કરે છે, તેને માટે ક્ષમા માગે છે, અને સુધરવાનું બળ માગે છે. આને માટે કાકને એક પળ પણ અસ થાય, અને કેટલાકને આખા દિવસ પણુ પૂરા ન થાય. જેમનામાં રગે રગે ઈશ્વર વ્યાપેલા છે. તેનું તો પ્રત્યેક હલનચલન, પ્રત્યેક પ્રવૃત્તિ પૂજારૂપ છે. તેનું ચાલવુ હાલવુ ‘ પરિકમ્મા ' છે, અને તેએનુક્ર- માત્ર સેવા છે. પશુ જેઓને જન્માશ પાપ વિના જતે નથી, જેએ ભાગ અને સ્વાનુ જીવન ગાળે છે, તે તે જેટલી પ્રાર્થોના કરે તેટલી ઓછી. જો તેમનામાં ધૈય અને શ્રદ્ધા હૈય, અને પવિત્ર થવા સલ્પ હોય, તે જ્યાં સુધી પેાતાના હૃદયમાં ઈશ્વરના વાસ તે ન અનુભવે, ત્યાં સુધી પ્રાર્થના કરવી ચાલુ રાખશે. આપણા જેવા સામાન્ય માણસ માટે આ બે છેડા વચ્ચેના મા` ખરાબર છે. આપણે એટલા ચડેલા નથી કે આપણુકા માત્ર સહજ સમાધિરૂપ છે એમ આપણે કહી શકીએ, અથવા તે। આપણે છેક પેટભરા છીએ એમ પણ ન કહેવાય. એટલે દરેક ધર્મમાં સામુદાયિક પ્રાનાને માટે સમય અલગ નિયત કરેલા છે. દુર્ભાગ્યે માજકાલ આ પ્રાના પ્રવળ યાંત્રિક થઈ ગઈ છે, મને પાખંડ નહિ તો કેવળ બાહ્ય આચાર જ તેમાં ભરેલા છે, એટલે આજે તે પ્રાના ખરા ભાવથી થવાની જરૂર છે. ઈશ્વરની પાસે કાઈ યાચનારૂપ પ્રાના તે પેાતાતાની ભાષામાં જ થાય. અને પ્રાણીમાત્રની પ્રત્યે આપણે ન્યાયથી પ્રેમભાવથી વર્તતાં શીખીએ એ યાચના કરતાં વધારે સભ્ય યાચના ઈશ્વર પાસે કઈ કરી શકાય ? તા. ૧૩-૬-'૧૬ ૨૧૪