પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૫}
ધર્મમંથન
૨૧૫
 

પ્રાર્થનાની આવશ્યકતા અને રહસ્ય 794 આપણે આ જગતમાં સેવા કરવાને સજાયેલા છીએ, સેવાનું કામ કરવા ઇચ્છીએ છીએ. આપણે જે જાગૃત રહેતા હાઈશું તા આપણી પ્રવૃત્તિ દૈવી હશે, રાક્ષસી નહાય. મનુષ્યના ધમ રાક્ષસી ડાવાના નથી, દૈવી હાવાના છે, એટલે મનુષ્ય પ્રાર્થનામય રહેતા હશે તા તેની બધી પ્રવૃત્તિ દૈવી હશે, રાક્ષસી ન હોય. પણ પ્રાર્થનાહિત માણુસની પ્રવૃત્તિ આસુરી હશે, તના વ્યવહાર અશુદ્ધ હશે, અપ્રામાણિક હશે, એકના વ્યવહાર પેાતાને અને સંસારને સુખી કરનાર હશે, ખીજાના પાતાને અને જગતને દુ:ખી કરનાર છે. એટલે પરલોકની વાત છેડી દઈ એ તાપણુ આ લાકમાં પણ શાંતિ અને સુખ આપનારું સાધન પ્રાના છે. કવિએ હનુમાન શંકા ગયા ત્યારનું રાવણના મહેલનું વર્જુન આપેલું છે. એ મહેલ તેા હતા, પણુ તેમાં બધું અસ્તવ્યસ્ત હતું, પેાતાના અંગનું કાઈ ને ભાન નહેાતું; રાક્ષસી નગરીમાં સુવ્યવસ્થા ઢાઈ જ ન શકે. આપણે આપણી દેહનગરીને દૈવી બનાવી તેમાં સુવ્યવસ્થા ઇચ્છીએ છીએ. એ સુવ્યવસ્થા લાવવાને માટે પ્રાર્થના આવશ્યક છે. kr “ અહી પણ પ્રાર્થનાનું કામ બહુ જ ઢીલું ચાલતું હતું Meghdhanu (ચર્ચા) રશિયા ગાડાની જેમ ચાલતું, અને અમે તે નિભાવી લેતા. અહીં આવનારા ઘણુા જિજ્ઞાસુ તેા હતા, સત્યાગ્રહ શીખવાની ધગશથી આવેલા હતા. પણ મારી શિથિલતા જોઈ ને તે પણ પ્રાનાને વિષે બેદરકાર અન્યા. બીજી વાતની જેટલી અમને ચિંતા પડી હતી તેટલી પ્રાર્થનાને વિષે પડી નહાતી. આખરે મારી મૂર્છા ઊતરી, મને થયું કે મા સ્થાને હું વાલી હે'તા જે વસ્તુને હું આટલું મહત્ત્વ આપું છું તેને વિષે આટલા બેદરકાર કેમ રહી શકુ હું જાગ્યા અને પ્રાર્થના વિષે કડક નિયમે! સૂચવ્યા.. એ એક વસ્તુને ઠીક કરુ તેા બીજી વસ્તુઓ સિદ્ધ થશે એ મારા