પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

meenF9J શકનાર ધન છે. જેમ પશ્ચિમના લેડ્ડાએ દુન્યવી વસ્તુએને વિષે અદ્ભુત શાધા કરી છે, તેમ હિંદુધર્મ ધર્મના, મનેાવૃત્તિના, આત્માના ક્ષેત્રમાં એથીયે અદ્ભુત શાધા કરી છે. પણ એ ભવ્ય અને સૂક્ષ્મ શેાધાને જોવા સારુ માપણી પાસે ચક્ષુ નથી. પશ્ચિમના વિજ્ઞાને જે આર્થિક પ્રગતિ કરી છે તેનાથી આપણે અજા જઈએ છીએ. મને એ પ્રગતિને મોહ નથી. ખરું જોતાં એમ જ લાગી જાય છે કે જાણે ડહાપણના ભંડાર એવા ઈશ્વરે જ ભારતવષને આ પ્રકારની પ્રતિમાંથી રોકી લીધું છે, જેથી જડવાદને હુમલો ઝીલવાનું એનું ઈશ્વરનિર્મિત કાય તે પાર પાડી શકે હિંદુધર્મોમાં એવું કઇક સત્ત્વ છે જેણે તેને આજ સુધી વંતા રાખ્યા છે. ખાલાન, સીરિયા, ઈરાન અને મિસરના સુધારાઓની પડતીને તે સાક્ષી છે. દુનિયામાં ચેામેર નજર નાખી જુઓ. રામ કર્યાં છે? ગ્રોસ કયાં છે? ગીબનનું ઇટલી - અથવા રામ કહે, કારણુ રામ એ જ ઇટલી હતું ~~ આજે તમને કાંયે ખેલ્યું જડે એમ છે ? થ્રીસમાં જાઓ. શ્રીસની જગવિખ્યાત સંસ્કૃતિ ત્યાં છે? પછી ભારતવષ તરફ આંખને વાળે. અહીંના પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથે. ક્રાઈ તપાસી જાય અને પછી આસપાસ નજર નાંખે તે! તેને કહેવુ જ પડે, ‘હા, અહીંયાં પ્રાચીન ભારત- વર્ષ હજી જીવતું દેખાય છે. કાઈ કાઈ જગાએ ઉકરડા વળ્યા છે. એ સાચુ'; પણ એ ઉકરડાઓની નીચે મહા- મૂલ્યવાન રત્ના ટાયેલાં પડયાં છે. અને હિંદુધર્મકાળના આટલા વારાફેરા સામે ટકયો છે, એનું કારણ એ છે કે, તેણે આર્થિક પ્રગતિના નહિ પણ પારમાર્થિક પ્રગતિના માદને સેવ્યેા છે. - એણે જગતને આપેલી અનેક ભેટામાં મૂક જીવસૃષ્ટિ સાથે મનુષ્યના અભેદની કલ્પના એક અદ્વિતીય વસ્તુ છે. મારે