પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૦}
ધર્મમંથન
૨૨૦
 

હ ધયમથન વિજ્ઞાથી એને પ્રથમ જે ધૃણા અથવા અદ્ભુગમા ઉપજાવનારુ લાગે તેને આકર્ષક અને સુગમ કરવાની ફરજ શિક્ષકાની છે. • મને ઈશ્વર વિષે શ્રદ્ધા નથી’ એમ કહેવું તે સડેલું છે. કારણ ઇશ્વર વિષે જેને જે કહેવું હેાય તે કહેતાં ઈશ્વર તેને રશકતા નથી. તે માત્ર આપણાં કમ જોતા રહે છે. અને તેના નિયમનુ ઉલ્લંધન કરીએ તે તેની સજા અવશ્ય મળે છે. જ~~ પણુ તે સજામાં સાને ગુણુ íહ પણ પાવન કરવાને અને અવશ્ય સુધારવાના ગુણુ રહેલા હોય છે. ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકે જ નહિ, સિદ્ધ કરવાની જરૂર જ નથી. ઈશ્વર છે જ. તેનું અસ્તિત્વ આપણા હૃદયમાં ન ઊતરતું હેય તે આપણું દુર્ભાગ્ય એ એક રાગ છે જે મને કમને કાક દિવસ તે! આપણે કાઢી નાંખવાના છીએ જ. પણ વિદ્યાર્થીથી દલીલ ન કરાય, તેણે તા પેાતાની સંસ્થામાં પ્રાર્થનામાં હાજર રહેવાનું ફરજિયાત હોય તે નિયમપાલનની ખાતર પણ તેમાં જવું જ જોઈ એ. પેાતાની શંકા તે પેાતાના શિક્ષા આગળ રજૂ કરી શકે છે. જે વસ્તુ તેને ગળે ન ઊતરે તે ભલે તે ન માને, પણ જો તેને પેાતાના શિક્ષકો પ્રત્યે માન હશે, તે। માનતા ન છતાં તેને કહેવામાં આવશે તે અવશ્ય કરશે,~~-ભયથી નહિ, પણાથી હું પણ એ કરવું એ યાગ્ય છે એવા જ્ઞાનથી, અને આજે જે સમજાતું નથી તે કાક દિવસ તા સમજાશે જ એવા જ્ઞાનથી. પટ પ્રાથના એ માગણી નથી. એ તે આત્માના ઉત્કંઠે અભિલાષ છે. એમાં નિત્ય પાતાની નબળાઈ ના સ્વીકાર આવી જાય છે. ભલભલા ચમરબંધીને પશુ જરા, મરણ, રાગ, અકસ્માત આદિ આગળ પાતાનું અપપણુંહરલડીએ સ્વીકારવું પડે છે. આપણે મૃત્યુના માંમાં જીવીએ છીએ.