પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૨}
ધર્મમંથન
૨૨૨
 

સર્મથન ખની જાય છે. એ દેવળા, મંદિર અને દો વળ વહેમ નથી કે જેમને પહેલી તકે જમીનદાત કરવાં જોઈએ. અત્યાર સુધી થયેલા ગમે તેટલા હુમલા સામે તેમા ટી રહ્યાં છે અને અતત કાળ સુધી તે કાયમ રહેવાનાં 8. ૨ ૩૬ ૧૨. સામુદાયિક પ્રાના [ સાયપ્રા”ના પૂરી થયા બાદ આપેલું આ પ્રવચન શ્રી મહાદેવભાઈ દેસાઈના સ્પૈસુરની વિદાય ' એ લેખમાંથી વીધેલું છે. . ~*ફક્ષક

સાંજે સભામાંથી આવી નિત્યની જેમ પ્રાર્થના થઈ. એ‘ગલારમાં જે દિવસે પડોંચ્યા તે દિવસે જેટલી સંખ્યા હતી તેટલી તે! મારે નહેાતી જ, કારણ આજે તે દૂર ભરાયેલી સભામાંથી તુરત ઘણાને પહેાંચવું પણ મુશ્કેલ હતું. પણ જેટલાં આવ્યાં હતાં તે સો હમેશ આવનારાં હતાં. આજે નવામાં મિ. અને મિસિસ એરમ તે હતાં જ, પશુ ઍઝ પણ હતા. રાજનાં ભજના ઉપરાંત આ ત્રણ ખ્રિસ્તી મિત્રાએ એક સુંદર ખ્રિસ્તી ભજન પણ ગાયુ. ગાંધીજી કહે, આ ભજન મેં પહેલી વાર પ્રિટારિયામાં સાંભળેલું. આજે એ સાંભળીને મારી આગળ પ્રટારિયા ખડુ થાય છે. ' પ્રાથના થઈ ગયા પછી હંમેશ પ્રમાણે સૌ ઊઠતાં હતાં ત્યાં ગંગાધરરાવને ગાંધીજીએ કહ્યું કે, અનાને શ; મારે એ શબ્દા કહેવા છે,’ પ્રાર્થનામાં આવનારા કેટલા છે એમ પૂછીને ગાંધીજીએ જાણી લીધું કે ઘણાખરા આવનારા હતા. રાજી થઈ ગાંધીજી એલ્યા