પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૩}
ધર્મમંથન
૨૨૩
 

સામુદાયિક પ્રાર્થના તમે નિયમિત પ્રાથનામાં આવતાં હતાં એ તે તમે સારુ કર્યું. મારે માટે તો એ સારું હતું જ. કારણું અને સે તમારી સાથે પ્રાર્થના કરવાથી આનંદ મળ્યા છે, અને મારી ઉન્નતિ થઈ છે. હવે પણ તમે પ્રાર્થના નહિ મડતાં. સંસ્કૃત શ્લોકે! ન આવડે, ભજન ગાતાં ન આવડે તેાયે ફ્રિકર નહિ. આણ્ડા પ્રાચીન ઋષિએએ આપણે માટે સમનામના સહેલા રસ્તા ખતાયે છે. માણુસના શ્ર્વનના એ ભાગ છે – એક વ્યક્તિગત ને સ્વતંત્ર અને ભીન્ને સામાજિક. આ સ્વતંત્ર ભાગની સ્વતંત્ર પ્રાના એકવીસે કલાક ચાલે, પણ સમાજના અંગ તરીકે એણે સામાજિક પ્રાર્થના પણ કરવી રહી. માટે સવારે ઊઠતાં અને સાયંકાળે દિવસની બધી પ્રવૃત્તિઓ પૂરી થતાં સૌ સમાજમાં મેસી પ્રાર્થના કરે. “ મારા અનુભવ તો એ છે કે હું એકલે હું ત્યારે ભગવાનનું નામ લઈ લઉં છું, પણ જ્યારે કોઈ નથી હોતું ત્યારે હુ અડવું લાગે છે, એકલું એકલું લાગે છે. તમે અહી આવે છે. તેમને હું ઓળખતા નથી, કાલે મને તમે રસ્તામાં મળેા તા પિછાની પણ ન શકું; છતાં તમે મારી સાથે પ્રાર્થનામાં સામેલ હતા એટલી વાત જ મારે માટે પૂરતી હતી. તમે મારા સમાજ બન્યાં હતાં. અહીંથી જઈશ ત્યારે જે અનેક જાતનાં દુઃખા મને થશે તેમાં પ્રાથના વખતે ભેગા થતા આ સમાજના વિયેાગ પશુ એક દુઃખ હશે જ પણ વેલેર જઈ તે હું નવા સમાજ ઉત્પન્ન કરી લઈશ, અને અહીંના સમાજના વિયોગનું દુઃખધાઈ નાંખીશ. જે મનુષ્ય મનુષ્યમાત્રને પાતાનાં ભાઇભાંડુ ગણુતા હોય તેને જ્યાં જાય ત્યાં સમાજ મળી રહેવા જોઈ એ. એ વિયાગને એ સુધરી શકતા નથી.