પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૪
ધર્મમંથન
૨૨૪
 

Kr સમથન - “ એટલે આ પ્રાર્થના ચાલુ રાખશે, — અહીં ખાવીને મા જ સમાજમાં પ્રાર્થના કરશે એમ નહિ, પણ તમે પાતપેાતાના સમાજ પાતપેાતાના સ્થાને પડી લેજો. કાંઈ નહિ તે તમારા કુટુંબીજનો તે છે જ, તેમને સમાજ ગણીને પ્રાથના કરો; પણ આ પ્રાર્થના ચૂકશે નહિ, પ્રયત્નપૂ ભજન, ગીતા શીખશે! તો ઉત્તમ જ, જેટલું વધારે કરી શકે એટલું સારું. ગમે તે નામ લે અને આત્મશુદ્ધિ કરી લે એ મુખ્ય વાત છે. ” તા. ૧૧–૯– ૧૩. પ્રાથના [ ગાંધીજીના એક પ્રસિદ્ધ તથા અધૂરા પુસ્તકમાંથી નીચેના ભાગ લીધો છે. --પ્રકાશક º પ્રાર્થના એટલે શું ? પ્રાર્થનાને મૂળ અર્થ તે માગવું થાય છે. ઈશ્વર પાસે કે વડીલની પાસે વિનયપૂર્વક કરેલી માગણી એ પ્રાર્થના. અહીં આ અમાં પ્રાર્થના શબ્દ નથી વપરાયા. પ્રાર્થના એટલે ઈશ્વરસ્તુતિ, ભજનકીર્તન, સત્સમાગમ, અંતર્ધ્યાન, અંતરશુદ્ધિ. પણ ઈશ્વર ક્રાણુ ? એ કઈ આપણા શરીરની ક જગતની બહાર રહેલ વ્યક્તિ નથી, તો સર્વવ્યાપક છે, સત્તુ છે, સશકિતમાન છે, એને સ્તુતિની શી ગરજ હેાય ? સગ્યાપક હાઈ બંધું સાંભળે છે, આપણા વિચાર જાણે છે, માઢેથી ખેાલીને એને શું સંભળાવવું? એ આપણુા હૃદયમાં