પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૬
ધર્મમંથન
૨૨૬
 

સમથ છે. પણ જેમ તેમ કરીને પ્રાર્થના હૃદયગત કરવાની ધારા છે. હૃદયગત પ્રાર્થનામાં તે ભક્ત એટલા અંતાન રહેવા જોઈએ કે તે વખતે તેને ખીજી વસ્તુનું ભાન જ ન હોય. ભક્તને વિષયીની ઉપમા ઠીક જ અપાઈ છે. વિષયીને જ્યારે તેના વિષય મળે છે, ત્યારે તે પોતાનું ભાન ભૂલી વિષયરૂપ અની જાય છે. તેની બધી ક્રિયા તદાકાર થઈ જાય છે, ક્રમ કે તેને તેના વિષયની આડે બીજાં સૂઝતું જ નથી. એથી પણ વધારે તદાકારતા ઉપાસકમાં હેવી જોઈ એ. એ તે બહુ પ્રયાસથી, તપથી, સંયમથી જ કાળે કરીને આવે છે. એવા ફ્રાઈ ભક્ત જ્યાં હોય ત્યાં પ્રાર્થનામાં જવાને સારુ કાઈ લલચાવવાપણું ન હોય. તેની ભક્તિ ખીજાને પરાણે ખેંચે છે.... તા. ૧૨૬–૩૨ કેટલીક શકાએન (૧) રાજ એક જ પ્રાર્થનાની ચે।ગ્યતા વિષે શંકા ઉઠાવવામાં આવી છે રાજ આવી રીતે પ્રાર્થના કરવાથી તે યંત્રવત્ થઈ જાય છે; તેથી એની અસર જતી રહે છે. પ્રાર્થના ચંત્રવત્ થઈ જાય છે એ સાચું છે. આપણે તે યંત્ર છીએ. જો ઈશ્વરને આપણે યંત્ર માનીએ તે આપણે યંત્રવત્ ચાલવું જ ોઈ એ. સૂર્યાદિ પાતાનાં કામ યંત્રવત્ ન કરે, તેા જગત એક ક્ષણુ વાર પણ ન ચાલે. ત્રવત્ એટલે જડવત્ હ. આપણે ચેતન છીએ, ચેતનને શાત્રે “ આશ્રમમાં સવારસાંજ થતી સામુદાયિક પ્રાથનાને અગની આ શકાય છે. પ્રકાશક