પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૮
ધર્મમંથન
૨૨૮
 

ધસસ થન He વિવિધતાની જરૂર જણાય છે. પણ ખરી રીતે તેઓ પ્રાથનામાં બળ્યાં જ નથી. તે સગીત સાંભળવા માં છે, તેએ! કુતૂહલથી આવ્યાં છે, તે પ્રવચન સાંભળવા આવ્યાં છે. તે પ્રશ્વરની સાથે એકય સાધવા નથી આવ્યાં. તા. ૧૨-'૩૨ ( ૨ ) ‘ સરસ્વતી, ગણેશ ઇત્યાદિની આરાધના સત્યને હણનારી છે. કમલાસને બેઠેલી, વીણાદિ હાથમાં ધારણુ કરનારી સરસ્વતી નામે કાઈ દેવીની હસ્તી જ નથી. માટા પેટવાળા ને સૂંઢવાળા ગણુતિ નામે કાઈ દેવ જ નથી. આવા કાલ્પનિક દેવાની પ્રાય ના કરવામાં ને ખાળકાને તે શીખવવામાં સત્યના પાત થાય છે'; એવી દલીલ બહુ નમ્રતાથી, પણ તેટલી જ દૃઢતાથી એક આશ્રમવાસીએ કરી મારા અભિપ્રાય મેં આમ આપ્યા : આ ખાત ... જો કે હું પોતાને સત્યને પૂજારી માનું છું, છતાં મને એશ્લેક” ગાવામાં કે બાળકને શીખવવામાં મુશ્ય આધાત નથી પહોંચતે. જો ઉપરની દલીલથી કેટલાક શ્લોકા રદ કરીએ, તે તેના ગર્ભમાં હિંદુધર્મની આખી રચના ઉપર હુમલા થાય છે. હિંદુધર્માંમાં હુમલાને મેગ્ય જે હાય તે ગમે તેટલું પ્રાચીન હેાય તેથી હુમલા ન કરાય એવું હું નથી કહેતા. પણ હિંદુધર્મનું’ એ અ`ગ નબળુ' કે હુમલો કરવા લાયક હું માનતા નથી. એથી ઊલટું મારી માન્યતા એવી છે કે હિંદુધર્મ માં એ અંગ રહ્યું છે કદાચ તેની વિશેષતા છે. હું પોતે સરસ્વતી દેવી કે ગણેશ જેવી તાખી યા કુન્ધવારહારધવા, એ સરસ્વતી દેવીની પ્રાથનાના, તથા વસ્તુજ મહાય, એ ગણપતિની સ્તુતિના શ્લે ‘આશ્રમભજનાવલિ’ માં આશ્રમની પ્રાતઃકાળની પ્રાથનાવાળા ભાગમાં આવે છે. પ્રકાશક