પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૨
ધર્મમંથન
૨૩૨
 

૨૦૧ સરસ થન નાતરે છે, તે ઈશ્વરની અનન્ય સેવા કરે છે. જે મને પત્ર, પુષ્પ, પાણી ઇત્યાદિ ભક્તિપૂર્વક આપે છે, તે મારે સેવ છે’ એમ ભગવાને કહ્યું છે. ભગવાન કંગાળને ધેર વધારે વસે છે. એ તે આપણે નિરતર સિદ્ધ થતું જોઈ એ છીએ. કંગાળને અથે કાંતવું એ મહાપ્રાર્થના છે, એ મહાયન છે, એ મહાસેવા છે. આ હવે પ્રશ્નકારના જવાબ આપી શકાય. ઈશ્વરની પ્રાથના ગમે તે નામે કરાય. કરવાની રીત હૃદયથી પ્રાના કરવામાં છે. હૃદયની પ્રાર્થના શીખવાને મામ સેવાધર્મ છે. યુગમાં હિંદુ મંત્યજની સેવા હૃદયથી કરે છે તે શુદ્ધ પ્રાર્થના કરે છે. હિંદુ તેમ જ હિંદુસ્તાનના બીજા કઞાળાને અર્થે જે હૃદયપૂર્વક રૅટિયા ચલાવે છે, તે પણ સેવાધમ આચરે છે અને હૃદયની પ્રાર્થના કરે છે. તા. ૩૦-૯-૨૫ વિધી ૧૫. ઈશ્વરને કેમ ભજવા? એક પારસી ભાઈ એ ઈરાનથી કાગળ લખ્યા છે. તેમાં કેટલાક ગૂઢ સાથે કર્યાં છે, તેની જ ભાષામાં અહીં ઉતારું છું. તેણે બે ત્રણ જગ્યાએ અગ્રેજી શબ્દો વાપર્યાં છે તેને બદલે તેને તરજુમા આપ્યા છે. “૧. ઈશ્વરની રૂપર મારી પુરણુ શ્રદ્ધા છે. મારી માન્યતા છે જે ઈશ્વર સર્વે દુનિયા ચલાવે છે, સરે પૂરાં અથવા શશાં મા જેવાં કે લડાઈ, ગરીબી, ધરતીક'પ, કીડીમાનું આપણા પગ તળે સચરાવું, "ગેરે દરેઘરે બનાવ ઈશ્વરની મરજીથી મને છે, અને આપણી આળ સમજશક્તિને લીધે ઈશ્વરનાં કામ સમજી સાતાં નથી.