પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૪
ધર્મમંથન
૨૩૪
 

સમયન ચાડી જ. પુષ્ટુ ગમે તેટલી તેાયે છૂટ તા છે જ, અને તે થાડી છતાં એટલી છે કે તેના વતી માણસ મુક્તિ મેળવી શકે છે. દેવ અને પુરુષાની જોડી સાથે સાથે ચાલ્યાં જ કરે છે, પણ મુક્તિના પથ પર ચાલનારને દૈવ આડે આવતું જ નથી. એટલે હવે આપણે ઇશ્વરને ક્રમ સેવવા ભજવા રો જ વિચારવું રહે છે. શ્વિરની સેવા એક જ રીતે થાય. ગરીમેની સેવા તે ઈશ્વરની છે. એક કીડીની સેવા કરી તે ઈશ્વરની છે. પણ કીડિયારાં પૂરીને કીડીની સેવા ન થાય. કીડીને કણુ અને હાથીને હારા ઈશ્વર આપે છે. કીડીને પણ જે ઇરાદાપૂર્વક કરે નહિ તે તેની સેવા કરે છે, અને કીડીને એમ જ્ઞાનપૂર્ણાંક ન દૂભવનાર અન્ય પ્રાણીને કે પેાતાની જ જાતિને મનુષ્ય પ્રાણીને ~ નહિ દૂભવે. દરેક સ્થળે દરેક વખતે સેવાની ભાત ખુલે છે; વૃત્તિ એક જ હાય છે. દુ:ખીની સેવા કરવામાં વિરની સેવા થાય છે. એ સેવામાં વિવેક હાવા જોઈ એ. ભૂખ્યાને અનાજ આપવામાં સેવા જ થાય છે એમ માનવાનું કારણુ નથી. આળસુ મનુષ્ય જાને wાશરે એસી રહે તે મનની આશા રાખે તેને અન્ન આપવામાં પાપ છે. તેને કામ આપવામાં પુણ્ય છે, તે કામ કરવા તૈયાર ન જ થાય તે। તેને ભૂખે રહેવા દેવામાં તેની સેવા છે. દક્ષિરનું નામ જપવું, પૂજાપાઠ કરવા એ આવશ્યક છે, કેમ કે તેથી આત્મશુદ્ધિ થાય છે ને આત્મશુદ્ધ મનુષ્ય પોતાના માત્ર જોઈ શકે છે, પણુ પૂજાપાઠ જ કઈ શ્વિરસેવા નથી, એ સેવાનું સાધન છે. તેથી જ નરસિંહે ગાયું છેઃ -- -- • શું થયું સ્નાન સેવા ને પૂજા ક શું થયું માળ મહી નામ લીધે?’ અને આ જવાબમાંથી ત્રીજા પ્રશ્નનો જવાબ મળી રહે છે. ત્રીજો પ્રશ્ન આ છે: જીવવાના હેતુ? જીવવાના હેતુ