પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૫
ધર્મમંથન
૨૩૫
 

શક્તિધારા કેમ વહે પાતાને ઓળખવા. નરિસની ભાષામાં : જ્યાં લગી આતમા તત્વ ચીન્યા નહિ ત્યાં લગી સાષના સર્વ ડી. અને આત્મતત્ત્વ — આત્મજ્ઞાન સંશ્વરની સાથે આવ્યુ - - – તમયતા જીવમાત્રની સાથે એટલે સાધવાથી જ થાય. જીવમાત્રની સાથે એકપ સાધવું એટલે તેને દુઃખે જ્ઞાનપૂર્વક દુઃખી થવું, તેના દુ:ખનું નિવારણ કરવું. તા. ૨૫-૧૦-૨૫ ર - ૧૬. ભક્તિધારા કેમ વહે ? એક ભાગવતષમ પ્રેમી લખે છે: r ઘણાય કાકા આજે પણ આપણી આ ધાર્મિક હિલચાલને એક રાજનૈતિક ચાલ સમજે છે, જે કે આપ હરિજનાહારની લડતમાં ‘ ભક્તિવાઢ્ઢ' ને સ્થાન આપતા જ આવ્યા છે, તથાપિ નાસ્તિતાના અતિ પ્રભાવથી આ હિલચાલની પાછળ જે ધમ ભાવ રહ્યો છે. તેને ઢાકી હજી સમજતા નથી. તે આપ આપના સાપ્તાહિકમાં હંમેશ એકાદ લેખ એવા લખતા રહેા કે જેમાં શુદ્ધ ભક્તિભાવના પ્રવાહ જ વહેતા હાય, તે સમય છે કે લેાક શાસ્ત્રીય વાદવિવાદ છેડીને ભાગવતધમ'ની પ્રખલ ધારામાં તણાય. એવી ભક્તિભાગીરથી વહેવડાવે કે જેમાં સ્નાન કરીને આપણા હરિજન ભાઈએ સાચા ‘રિજન' થઈ જાય અને સાથે સાથે આપણે ગુનેગાર સવી પણ પ્રાયશ્ચિત્ત કરીને ‘ હરિજન’ અનીએ. ભાગવત- પ્રેમના પ્રચારમાત્રથી આપણે હરિજનેને મંદિરપ્રદેશના અધિકાર નહી' મેળવી દઈ શકીએ ? કાનૂની પરિવર્તન થયા પછી પણ હૃદયપરિવર્તન તા ભાગવતષમ જ કરશે. અને મારે વિશ્વાસ છે. ખે ભક્તિધારા આ નાસ્તિતાપ્રધાન યુગમાં આપ જ પ્રવાહિત કરી થશે, જે મારા આશય મે” સ્પષ્ટ કર્યાં હાયતા આશા રાખુ છું કે આપ પતિતપાવની શક્તિ ઉપર કાંઈક ને કાંઈ ખરો.”