પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૭
ધર્મમંથન
૨૩૭
 

ભક્તિભાશ કેમ વહે ભગવદ્ભક્તિના માર્ગ જ સુલભ છે, કદાચ એટલે મા હાય. સર. એક જ All એ પ્રશ્ન. તે હું લખું છું માલું છુ. શા સારુ? ઊડી શકે છે. ઉત્તર મારાં ઉક્ત કાર્યોમાં જ ભર્યું છે. એ પ્રત્તિ જ તાવે છે કે ભાગવતધર્મના વિકાસ મારામાં થયે હાય તે હજી તે કાઈ પણ રીતે પૂણૅ તા થયેલા કહેવાય જ નહિં; અને મારી એ પ્રવૃત્તિ પણ એ જ વિકાસને માટે છે, અને જો એમ સાચે જ હશે તો એ પ્રવૃત્તિમાં કાંક નહિ તો કાંક ભક્તિનું કદના ખીજાને થવું જોઈ એ. હરિજનગર, તા. ૩૦-૪-૩૩