પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩. સનાતની હિંદુ એટલે હું મને ચુસ્ત સનાતની હિંદુ કેમ કહેવડાવું છું, હું મને ચૈજ્જીવ ક્રમ માનું છું, એ સવાલ પુછાયા છે. મને લાગે છે કે એ સવાલના ઉત્તર ભારે વાળવા જોઈ એ. આના ઉત્તરમાં સનાતની હિંદુની વ્યાખ્યા આવી જાય છે, વૈષ્ણવની ઓળખાણુ આવી જાય છે. મારી માન્યતા છે કે જે માસ 'િદુસ્તાનમાં હિંદુ કુળમાં જન્મીને, વેદ, ઉપનિષદ, પુરાણાદિ ગ્રન્થાને ધ ગ્રન્થરૂપે માને; જે માસ સત્ય, અહિંસાદિ પાંચ મેાને વિષે શ્રા રાખે અને તે યથાશક્તિ પાળે; જે માણસ આત્મા છે, પરમાત્મા છે, આત્મા અજ અને અમર છે. તેમ છતાં દેહા- ધ્યાસથી સસારમાં અનેક યેનમાં આવજા કર્યા કરે છે, તેને માક્ષ છે, અને મેક્ષ એ પરમ પુરુષા છે એમ માને; જે વર્ણાશ્રમ ને ગારક્ષાધર્મને માને તે હિંદુ છે. જે માણુસ આ મધું માનતે હોવા ઉપરાંત વૈષ્ણુવ સપ્રદાયને માનનાર કુટુંબમાં જન્મ્યા હાય ને તેના જેણે ભાગ ન કર્યાં હાય, જેનામાં નરસિંહ મહેતાએ તેના વૈષ્ણવજન નામના ભજનમાં વર્ણવેલા ગુણે થાડૅણે અંશે પણ હેય ને જે તે ગુણ પૂર્ણ પણે મેળવવા પ્રયત્ન કરતા હાય તે વૈષ્ણવ છે. મારી દૃઢ માન્યતા છે કે મેં વર્ણવેલાં ચિહ્નો મારામાં ઘણે અંશે છે અને તે મારામાં વધારે ઢીભૂત કરવા હું પ્રયત્ન કરી રહ્યો છું. તેથી મને પેાતાને હું નમ્રપણે પણ દઢતાથી ચુસ્ત સનાતની હિન્દુ અને વૈષ્ણવ તરીકે એકળખાવતાં સદાચા નથી. હું માનું છું કે હિંદુધર્મનું મેટામાં મોટું બાળ સ્વરૂપ ગારક્ષા છે. તે રક્ષા કરવા હિંદુમાત્ર અત્યારે અસમ . અની સ્થા છે, તેથી હિંદુસંસારને હું નપુંસક માનું છું. તે