પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૦
ધર્મમંથન
૨૪૦
 

૨૦ એ જ ણીએ વિચાર કરતાં આપણને માલૂમ પડશે ૐ વિષયભાગ એ મનુષ્યરૂંભાવને પ્રતિકૂળ વસ્તુ છે. એ શેાગને સથા ત્યાગ એ તેના સ્વભાવને અનુકૂળ વસ્તુ છે. અને તે ભાગના સર્વથા ત્યાગ વિના ઈશ્વરની ઓળખ અસભવિત છે. મનુષ્યમાં રહેલી સશકિતના સપૂણ્ વિકાસ કરવા એ તેને ધમ નથી, એ તેને સ્વભાવ નથી; પણ તેને ઈશ્વર તરફ્ લઈ જનારી સર્વ શક્તિઓના વિકાસ કરવા અને તેથી પ્રતિકૂળ ક્તિઓના સર્વાંશે ત્યાગ કરવા એવા એને એવડે ધર્મ છે. જે પ્રાણીને ગ્રહણ કરવાની અને ત્યાગ કરવાની પસંદગી અથવા સ્વતંત્રતા છે, તેને પાપપુણ્યદિને ભેદ માન્યા વિના છૂટ નથી. પાપપુણ્યના ખીજો અર્થ એ જ કે ત્યાન્ય અને ગ્રાહ્ય વસ્તુ. બીજાની વસ્તુ છીનવી લેવી એ ત્યાન્ય છે, પાપ છે. આપણામાં સારી અને નારી વાસના રહેલી જ છે. નારી વાસનાને ત્યાગ કરવે એ આપણે ખમ છે. અને તેમ ન કરીએ તે આપણે મનુષ્યજન્મ પામ્યા છતાં પશુ બનીએ છીએ અને તેથી જ બધા ધર્મો. પકારી પેાકારીને કહે છે કે મનુષ્ય જન્મ દુર્લભ છે. મનુષ્યદેહ આપણી કસાટીને સારુ અપાયેલે છે. અને હિંદુધર્મ કહે છે કે કસાટીમાં આપણે નાપાસ થઈ એ તે આપણે કરી પાછા પશુયાનિમાં જવું રહ્યું. હિંસા તે આ જગતમાં ભરેલી જ છે. એક અંગ્રેજી વાકયના અર્થ એવા છે કે કુદરતના નખ લેાહીથી રંગાયેલા રહે છે. આ વાકનું સત્ય આપણે પરચેટિયા વિચાર કરીએ તે ઠેકઠેકાણે જોઈ એ છીએ. પણ મનુષ્યને ખીષ્ન પ્રાણીઓથી આપણે ચડતા માનીએ, તેનામાં એક વિશેષ ઇંદ્રિયનું આરાષણ કરીએ, તે આપણને તુરત માલૂમ પડશે કે, એ રાતા નખવાળી કુદરતની વચ્ચે મનુષ્ય એવા ના