પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૧
ધર્મમંથન
૨૪૧
 

પ્રથમ પકે પછી મનુષ્ય વિનાના ચાલી રહેલે છે. મનુષ્યનું કાંઈક અલૌકિ ન્ય હોય તા, તેને શાભે એવું કાંઈ કતવ્ય હોય તા, તે હિંસા જ છે. ' આ હિંસાની મધ્યમાં ઊભેલા પાતાના અંતરમાં રહેલી ગુફાના ઊંડાણુમાં ઊતરીને અનુભવ લઈ ને તે કહે છે, આ હિંસામય “જગતમાં “મનુષ્યના ધ હિંસા છે. અને જેટલે અંશે તે અહિંસક છે તેટલે જ અંશે તે પેાતાની જાતિને શાભાવી શકે છે. મનુષ્યસ્વભાવ હિંસા નહિ પણ હિંસા છે, કેમ કે તેજ પેાતાના અનુભવથી નિશ્ચયપૂર્વક કહી શકે છે, હું દંડ નથી પશુ માત્મા છું, અને રહને આત્માના વિકાસને મથૅ, આત્મદર્શનને અર્થે જ વાપરવાની મને અધિકાર છે.' અને તેમાંથી તે દેહદમનની, કામ, ક્રોધ, મદ, માહ, મત્સર ઋત્યાદિ શત્રુઓને જીતી લેવાની નીતિ ઘટાવે છે, તેને જીતવાના ભારે પ્રયત્ન આદરે છે અને તેમાં એ સંપૂર્ણ વિજય મેળવે છે અને જ્યારે એવા વિજય મેળવે ત્યારે જ તેણે મનુષ્યજાતિના સ્વભાવને અનુકૂળ કાર્ય કર્યું કહેવાય. તેથી રાગદ્વેષને જીતવા એ અતિમાનુષી કાર્યો નથી પણ માનુષી કાર્યો છે. અહિંસાનું પાલન એ ઊંચામાં ઊંચા પ્રકારની વીરતાનું લક્ષણ છે. અહિંસામાં ભીરુતાને કાંયે સ્થાન નથી. તા. ૧૩–૨–૨૬ ' ર. પ્રથમ પશુ પછી મનુષ્ય ' . ‘ સ્વાભાવિક એટલે શું ? ' વાળા લેખના સબંધમાં એક દાકતર નીચે મુજબ લખે છે : r • લાકેશની હિંસાવૃત્તિ સમુદાયમાં જાગૃત થાય છે, અને નયાં સમુદાય હોય ત્યાં શરીરબળના ઉપયોગ અઢાવવા લગભગ