પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૪
ધર્મમંથન
૨૪૪
 

જ્ઞાતિમાં ગણવાની ના પાડશે. એટલે મા દાક્તર મિત્રને હું જણાવીશ કે માણુસ જ્યાં સુધી પાતાનું મનુષ્યત્વ કાયમ રાખે છે ત્યાં સુધી જ તે પશુમાં ખપી શકે છે. આસ્ટ્રેલિયાના જંગલીના દાખલા આપવાથી કશું સિલ થતું નથી. આસ્ટ્રેલિયાના જંગલી પણ મૂળ પશુના કરતાં જુદા જ હતા, કારણુ પશુ એ હંમેશાં પશુ રહેશે જ્યારે પેલા જંગલીમાં તે, મનુષ્ય એટલે સુધી વધી શકે એટલે સુધી વધવાની શક્તિ છે. પશુ આપણે માલિયાના જગીને! દાખલા શા સારુ લેવા જોઈ એ? આપા પૂર્વજો પશુ એક વખત આસ્ટ્રેલિયાના વતનીના જેવા જ સારા અને ઉમદા જંગલી હતા એનો ભાગ્યે જ કાઈ ના પાડશે. માજની આપણી કહેવાતી સુધરેલી દશામાં આપણે જંગલી કરતાં બહુ આગળ વધેલા નથી એ બાબતમાં તે। હું કાગળ લખનારની સાથે પૂરેપૂરા મળતે થાઉં છું, પણ આપણા જંગલી પૂર્વજોના આપણે સુધરેલા વશજો પશુએથી જુદા છીએ એ તા તે પશુ કબૂલ કરે છે. પશુને પશુ રહેવું સ્વાભાવિક છે. . આપણને કઈ પશુ કહેશે તે આપણા મિજાજ જશે. વાંદરાને મારે દૂરના પિત્રાઈ કહેતાં કાગળ લખનારને ડિસાચ થાય છે. સાચી વાત તે એ છે કે મારા ધમ અને વાંદરાની સાથે નહિ પશુ ધેડાં, ઘેટાં, સિ'હ, વાઘ, સુપ અને વીંછીની સાથે પણ સગપણુતા દાવા રાખવા કે છે એટલું જ નહિ પણ તે બધાંને સગાં ગણુવાની આજ્ઞા કરે છે. , એ સગાંએ ભલે આને સગાં ન માને. મારી જિંદગી માટે મે જે કાણુ ધર્મ સ્વીકાર્યું છે. અને જે દરેક પુરુષના ધમ હોવા જોઈ એ એમ હું માનું છું, તે તે। આ પ્રકારની એકપક્ષી ફરજ ઋાણા ઉપર નાંખે છે. તે એવી એકપક્ષી ફરજ એટલા જ માટે નાંખવામાં આવી છે