પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૫
ધર્મમંથન
૨૪૫
 

પ્રથમ પી પછી મનુષ્ય KA કે સૃષ્ટિમાં કેવળ મનુષ્ય જ શ્વિરનું પ્રતિબિંબ છે. આપણી એ સ્થિતિ આાપણામાંના ઘણા સ્વીકારતા નથી તેમાં શું થયું? એ સ્થિતિને લાભ આપશુને નહિ મળે. એટલું જ જેમ ઘેટાંના ટાળામાં ઊછરેલા સિંહ પાતાનું સિ'દ્ધપણુ' ન જાણ્યાથી સિહુ હાવાના લાભ મેળવી શકતા નથી. પશુ તેથી તે સિંહ મટતે નથી. જે ઘડીએ તેને સિ'હત્વનું ભાન થાય છે તે ઘડીએ તે પશુએ ઉપર સામ્રાજ્ય ભાગવતા થઈ જાય છે. પણ સિંહનું ચામડુ પહેરીને ઢાઈ ધેટ સિ’હની સ્થિતિએ કદી ચડી શકવાના નથી. અને મનુષ્ય ઈશ્વરનું પ્રતિબિંબ છે એમ બતાવવાને માટે દરેક મનુષ્યમાં તે પ્રતિષ્ઠિા દેખાવું જોઈ એ એવી કશી જરૂર નથી. એક માણસમાં પણ આપણે તે પ્રતિબિંબ પ્રગટ દેખી શકીએ તે ખસ છે. અને જગતમાં જે સાધુસતા અને પેગા થઈ ગયા છે તેમનામાં ઈશ્વરની મૂર્તિ ઝળકતી હતી એની કાઈ ના પાડશે કે ? પણુ મા કાગળ લખનારા એટલે સુધી આગળ વધીને કહે છે કે ઈશ્વરને જાણવા અને એળખવા એ મનુષ્ય માટે અસ્વાભાવિક છે, અને ઈશ્વર એ મનુષ્યનું પ્રતિબિંબ છે. મારે એટલું કહેવું જોઈએ કે જગતમાં બધી માનવ- જાતિઓને જોઈ આવેલા પ્રવાસીઓ આ વિચિત્ર વિધાનની તદ્દન વિરુદ્ધ પુરાવા આપે છે. દિવસે દિવસે સિદ્ધ થતું જાય છે કે ગમે તેવી અધૂરી રીતે પશુ ઈશ્વરપૂજા મનુષ્ય કરે છે એટલે જ તે પશુનાથી જુદા પડે છે. એનામાં એ વિશેષ ગુજી છે તેથી જ તે ઈશ્વરની સૃષ્ટિમાં સર્વોપરી સત્તા ભોગવે છે. લાખા કેળવાયેલા માસા દેવળ, મસ્જિદ કે મંદિરમાં જતા નથી એ વાત જ અપ્રસ્તુત છે. તેમના દેવળ, મસ્જિદ કે મંદિરમાં જવા ઉપર રિપૂજા મવલખેલી નથી. જે કાઇ અને પૃથ્થરને નમનારા છે, અને ભૂતિપશાચમાં માનનારા છે, તે એ મતરાં તર પણ પાતાના કરતાં