પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૭
ધર્મમંથન
૨૪૭
 

સમ પ્રથમ પત્યુ પછી મનુષ્ય ત્યાગને માટે ભારે પ્રયાસ જો એ એ વાત સાચી. પણ એ ધ્યેયને માટે એટલા પ્રયાસ કરવા ઘટતા નથી શું? જો શબ્દ, પ્રકાશ કે ઉષ્ણુતાના ગુણેાતી શેષમાં આખે જન્મારા આપી દઈ શકાય, તે વિયત્યાગને માટે એટલે જ પ્રયાસ કરવા એ કાંઈ માટી વાત છે કે ? અને શબ્દ, પ્રકાશ કે ઉષ્ણુતાના ગુણાની શાથી તે માત્ર ભૌતિક જગતનું જ્ઞાન માપણે વધારીએ છીએ, જ્યારે વિષયત્યાગથી તા આત્મદર્શન અથવા ઈશ્વરનું સનિશ્ચય જ્ઞાન મેળવીએ છીએ. . M વા અને જે આત્મદર્શનને પંથે રીક ઠીક પડી ભૂલો છે, તેને કહેવાની જરૂર ન હૈાય કે હિંસાને નહિ પણુ હિંસાને, દ્વેષને નહિ પશુ પ્રેમને જ, માણુસ - અરે જગત વર્તે છે. કાગળ લખનારે જે દાખલે આપ્યું છે તે તેનું મારણ લેખાનું અજ્ઞાન સૂચવે છે. અજ્ઞાનની તે ચિંતા નથી કારણ ‘ યંગ ઇડિયા’ વાંચવાને ઢાઈ અધાયેલા નથી. પણ જ્યારે ફાઈ માણસના વિચારની ટીકા કરવા નીકળીએ ત્યારે તે વિચારા ન જાવાએ અક્ષમ્ય છે.મે' પરદેશી કાપડના ખહિષ્કારની હિમાયત કરી છે; અને બ્રિટિશ મારાનું બનાવેલું ડુ' આપણે ન લઈ એ તેથી તેઓ એકાર થાય તેમાં તેમની કશી હિ'સા નથી થતી. કારણુ ચેાખ્યુ છે કે પરદેશી કાપડ ખરીદવાને હિંદુસ્તાન અંધાયેલું નથી. હિંસા તા બધી બ્રિટનના તરફથી થાય છે, અને બ્રિટનના મજૂરના નામે અને તેમના તરફથી હિંદુસ્તાનમાં બ્રિટિશ કપડું ઠાલવીને હિંદુસ્તાનની હિંસા થાય છે. દાર્શડયા દારૂ પીવાના છેડી રે તેથી તે દાવાળાની હિંસા નથી કરતા. તે તે દાવાળાની અને પાતાની સેવા જ કરે છે. અને એ જ રીતે હિંદુસ્તાન પણુ પરદેશી કાપડના સદંતર ત્યાગ કરશે તે દિવસે તેણે પરદેશીઓની અને પોતાની સેવા જ બજાવી હશે. પરદેશી મજૂરા ભૂખે નથી મરવાના, પણ તેમને ખીજે સારા ધા