પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૮
ધર્મમંથન
૨૪૮
 

હાય લાગશે. અને જે તે સ્વેચ્છાએ હિંદુસ્તાન માટે કાપડ અનાવવાનું અધ કરે તે તેમણે એક મેડટી માનવધ્યાના પ્રવૃત્તિમાં હિસ્સા આપ્યા કહેવાશે. તા. ૧૧-૧૭૨૬ ૩. અતિપ્રાકૃતિક તેટલુ" નાંખા ખાડમાં ‘ સત્યશેષિક ' સહીથી એક સજ્જને લાં! કાગળ લખ્યું છે. તેના સાર અહી આપું છું 18 ‘ ઔરગઝેબ જેવા ઇમાનદાર મુસલમાને વિશ્વનાથના મંદિરને ભ્રષ્ટ કર્યુ". અને તાડી પાડયું તેને વિષે આપ કહે છે કે તેમ કરવામાં તેણે પાતાના ધર્મની વિરુદ્ધ વર્તન ક્યું" હતું. આમ કહેવામાં આપ પેગમ્બર સાહેબના કરતાં પણ ઇસ્લામ ધર્મ નું વધારે જ્ઞાન ધરાવવાને દાવો નથી કરતા ? કારણ, આપે નવું Aઈએ કે ઓર"ગઝેબના આશરે પેગમ્બર સાહેબ તે રાત્ર પણ જ્યારે પેતાના દુશ્મનને હરાવી મક્કા રારીમાં દાખલ થયા, ત્યારે તેમણે તે શહેરનાં બધાં મૂર્તિપૂન્તનાં પાત્રા અને સ્થાનના નાય . હતા, માત્ર ફાળા જેવી કેટલીક વસ્તુને અલગ રહેવા દીધી હતી, કારણ તેને વિષે તેમને આસ્થા હતી . “ એટલે તમારે આ ત્રણમાંથી ગમે તે એક વાતનો સ્વીકાર કરવા રહ્યો: (૧) માં તે તમે એમઠ્ઠા કે પેગમ્બર જેવાશે પોતાના ધર્મનું ઉોધન ક્યુ” હતું, અથવા (૨) પેગ'બર સાહેબ કરેલા મૂર્તિ ખ’ડનને તમારી રીત પ્રમાણે તમે ‘પદ્મ ‘ કે એવું જ કંઈ નામ માપી ટા, અથવા તેા (૩) મહમદ સાહેનના જીવન રિત્રમાં એવી કાઈ વસ્તુ બની જ નહોતી એમ કહો.ને કઈ ચાથી ગાવ આપની પાસે હોય તો જણાવા - ઈબ્ન સા નહીએ મા, મદીના અને તાલુકાના પા ખાને કરી તે વિષે સુસલમાનામાં ગાજે બે મત પડયા છે. પણ સૌગોમાં જે મૂર્તિ સી હતી તેના મુસલમાને