પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નપુંસકમાં હું મને ઓછામાં ઓછા નપુંસક માનું છું. તપશ્ચર્યામે ગેરક્ષાને સારુ કરી છે. તે કરી રહ્યો છું, જે લાગણી મને ગાય તથા ગામના વંશને સારુ થાય છે, તેનાથી વધારે બીજામાં હશે એમ હું ધારતા નથી. તેને ખાતર મારા જેટલી તપશ્ચર્યાં કોઈ એ નાનપૂર્વક કરી હોય એમ હું જાણતા નથી. જ્યાં લગી હિંદુસ્તાનમાં હિન્દુ ગાયની ઉપર દયા રાખતા નથી, ઢારને હિંદુ પોતે જ અનેક પ્રકારનાં દુઃખે આપે છે, જ્યાં સુધી સુસલમાનોની પ્રકૃતિ સપાદન કરી તેમની પાસેથી પ્રેમને ખાતર ગામ છેડાવવા તે સમથ થયો નથી, જ્યાં સુધી અંગ્રેજો હિંદુસ્તાનમાં ગાવષ કરી રહ્યા છે તે સહન કરી ગ્રેજી સલ્તનતની હિંદુ સલામી કરે છે, ત્યાં સુધી હિંદુધ માં બ્રાહ્મણ અને ક્ષત્રિયષના હું પ સમજું છું, અને તેથી હું વૈશ્ય જન્મ્યા છતાં તે બન્ને ધર્મનું પોલન કરવા સદા પ્રયત્ન કરી રહ્યો છું. હિંદુધમ નું અંતર સ્વરૂપ સત્ય અને અહિંસા છે એમ હું માનું છું. સત્યનું સેવન જેટલી સૂક્ષ્મતાએ હું છેક બચપણથી કરી રહ્યો છું, તેટલું કરતાં મે મારી એળખમાંના ાઈ ને જાણ્યા નથી. હિંસાનું જાગ્રત લક્ષણ પ્રેમ છે વેર છે. મને દૃઢ વિશ્વાસ છે કે હું પ્રેમથી ઊભરાઈ રહ્યો છું. મને સ્વપ્ને પણ કાઈના પ્રત્યે વેરભાવ ઉત્પન્ન થયે! નથી. ડાયરનાં દુષ્કૃત્યેા છતાં તેના પ્રત્યે મને વેર ઉત્પન્ન થતું નથી. જ્યાં જ્યાં મે દુ:ખ જોયું છે, અન્યાય જોયા છે ત્યાં ત્યાં મારા આત્મા અકળાયા છે. Jung-we હિંદુધર્માંનું તત્ત્વ માક્ષ છે. માક્ષને સારુ હું મથી રહ્યો છું. મારી બધી પ્રવૃત્તિ મેાક્ષને ખાતર છે. જેટલેા વિશ્વાસ મને મારા દેહના અસ્તિત્વ વિષે છે તેની ક્ષણિકતાને વિષે છે, ડેટા જ આત્માના અસ્તિત્વ વિષે તે તેના અમૃતત્વને વિષે છે. આવાં કારણેથી હું મને પોતાને ચુસ્ત સનાતની હિંદુ