પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૦
ધર્મમંથન
૨૫૦
 

ન સલાહ લેવાની જરૂર નથી, ત્યારે તેમણે એવધુ સચોટ જવાબ આપ્યાનુ કહેવાય છે કે, • જો આ વેળા મને ખુદા પાસેથી વહી આવી હતી તે તને શા સારુ પૂછ્યા આવત ? કારણ વિના ગમે તે વસ્તુને રૂપક કરી છૂટું છું. એવ હું . તે ‘સત્યશાક’ ના આપ નહિ હોય એમ મને આશા છે. માત્ર મારી પાસેથી વધુ કઢાવવાને માટે જ એમણે શ્રાક્ષેપા કર્યાં છે એમ હું માનું છું. ગમે તેમ હાય, હું તે તેમને અને બીજા સૌને ખાતરી આપવા માગું છું કે જ્યારે ફાઈ પણ ઘટનાને હું રૂપક તરીકે માનું છું ત્યારે તેને માટે મારી પાસે સબળ કારણે! હેાય છે અને અ`તરંગ પ્રમાણે હોય છે. વળી કારણ વિના હું એક વસ્તુને ગપાદક અથવા પ્રક્ષિપ્ત તરીકે કાઢી નથી નાંખતા. ‘ સત્યશોધક' ની જેમ હું પણ એક સત્યશાષક છું, અને મારી ભૂલ અને મારી મર્યોદા કબૂલ કરવાની મારામાં હિંમત છે એવી મને આશા છે. ધા ધીમાં કેટલીક એવી એવી વસ્તુઓ પડેલી છે કે જેને હું ઉલી નથી શકતા, કાક દહાર્ડ ઉકેલી શકીશ એવી આશા છે. પણ ત્યાં સુધી રાહ જોવા જેટલી નમ્રતા અને ધીરજ મારે કેળવવી રહી • અપ માણુસને ખધું જ જાણી જવાની કશી જરૂર નથી. - . પણુ લેખકના પત્રના અતિશય મહત્ત્વના ભાગ તે પાછળના છે, જેમાં તેમણે અતિપ્રાકૃતિક વસ્તુમાત્રને ખાડમાં નાંખવાની વાત કરી છે. મારે તેને જણાવવું જોઈએ કે સ્તિકાને જેમ અનેકઢાયડા ઉદેલવાના રહ્યા છે, તેમ બુદ્ધિવાદ નાસ્તિકને પણ ઘણા ક્રાયડ અને અસગતિએ ઉલવાનાં રહ્યાં છે. કેટલાક પવિત્રમાં પવિત્ર અને મહાનુભાવ માત્માઆએ. એકસરખી સાખ પૂરી છે ટ્રુ ઇક્રિયાથી જે દેખાય તેની પાર અને અતીન્દ્રિય એવી વસ્તુમાં પેાતે માને છે, એટલું જ નહિ પણ તે તેમના અનુભવમાં આવેલી છે. ત્યારે