પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૨
ધર્મમંથન
૨૫૨
 

WR ધર્સ મથન એટલે બુદ્ધિથી ઊલટી માન્યતા ? ઈ માણસ બુદ્ધિ બતાવે એથી ઊલટું માને તો એમાં સત્ય કે ન્યાય છે એમ આપને લાગે છે ખરું ? હું તો માનું છું કે એવી રીતની માન્યતા એ મૂખાઈ છે. આપનું વીલી મગજ એને શું હેશે એ હું નથી જાણતા. જો આપનાં વિચાર માશ જેવા જ હોય તા આપશ્રદ્ધાને મા સિવાય બીજી કશું નામ નહિ આપે.” છે. મા ડાક્ટર સાહેબ જે મને ક્ષમા કરે તે હું કહું કે એમના સવાલ પરથી જણાય છે કે તે મારા કથનનું તા સમજ્યા જ નથી. જે વસ્તુ બુદ્ધિથી પર છે તે બુદ્ધિથી ઊલટી નથી. બુદ્ધિથી ઊલટી માન્યતા એટલે માંધળી અદ્દા. એ ઘણી વાર તે વહેમ હોય છે. જે વસ્તુની સાબિતી આપી · શકાય એમ હાય તે વસ્તુ સાબિતી વિના માની લેવાનુ કાઈને કહેવું એ બુદ્ધિથી ઊલટું છે ખરું. દાખલા તરીકે માણુસને ફી સાબિતી આપ્યા વિના કહેવામાં આવે ત્રિકાના ખૂણાઓના સરવાળા એ કાટખૂણા બરાબર છે એમ માની કો, તે એ બુદ્ધિથી ઊલટુ છે. પણ જો કાઈ અનુભવી માણસ ઈશ્વર છે. એ વસ્તુ પાતે તર્કથી પુરવાર ન કરી શકે છતાં ખીજાને એ માની લેવાનું કહે, તે તે નમ્રપણે પેાતાની મર્યાદા ખૂલ કરી લે છે, અને સામાને પેાતાનુ' અનુભવવાય અદ્દાથી સ્વીકારી લેવાનું કહે છે. એમાં તે કેવળ પેલા માણુસની વિશ્વાસપાત્રતાના જ સવાલ રહ્યો. જીવનના સામાન્ય વ્યવહારમાં આપણે જેમના પર વિશ્વાસ રાખવાનું પસંદ કરીએ છીએ એવાં માણુસેાનુ મન આપણે શ્રહાપૂ ક સ્વીકારી લઈએ છીએ. અને એમાં આપણે ઢાં ઘણી વાર છેતરાતા નથી? ત્યારે જીવન અને મરજીના સવાલામાં ઋાપણે દુનિયાભરના ઋષિમુનિએનું આપવાકષ, એમનુ અનુભવવચન ક્રમ ન સ્વીકારીએ ? તે કહે છે કે ઈશ્વર છે, અને સત્ય અને નિષ્પાપ્રતા (અહિંસા)ની સાધના દ્વારા