પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૪
ધર્મમંથન
૨૫૪
 

૫૪ સમથન “ પ્રાથનાવાળા આપના લેખમાં આપે પેલા વિદ્યાર્થી ને યુવા મામ વિચારક તરીકે આપને પોતાને આપે ન્યાય નથી કીધા. સાચું છે કે તે લેખ આપે જે પત્રને ઉદ્દેશીને લખ્યા છે તે પત્રના કેટલા ઉદ્ગાર ઔચિત્યયુક્ત ન હતા; પશુ તે લખનારના વિચાર તા સ્પષ્ટ જ હતા એમાં રાા નથી. વળી આપે તેને વિદ્યાર્થી અથવા જા તરીકે વર્ણવ્યા છે, પણ તે કરાતા ન જ હાય, એની ઉમ્મર ૨૦ થી આછી હાય તા મને આશ્ચય થાય. તે નાદાન હુમ્મરના હોય પણ તેની બુદ્ધિ એટલી તા ખીલેલી દેખાય છે કે તેને વિધાથી'થી દલીલ ન ાય એમ કહીને કાઢી નહિ નાંખી શકાય. ખરી વાત તો એ છે કે પુત્ર લખનાર એક અદ્ધિવાદી છે. જ્યારે આપ અહાવાદી મને જીંગનુગર્શ્વના ભેદા છે, અને બંને વચ્ચેના ઝાડા પણ ગજુગને છે. એક કહ્યું છે, ‘ એક વાર મારા નિશ્ચય થાય તે પછી માનીશ', જ્યારે ખીજો કહે છે, છે.

શ્રદ્ધા રાખો અને પછી નિશ્ચય થશે,’ એક બુદ્ધિને

પ્રમાણ માને છે. બીજો આસવાયને પ્રમાણ માને છે. આપ એમ માનતા લાગે છે કે સંશયવાદ તા જીવાનામાં હોય પણ તે ક્ષણિક છે, અને વહેલી માંડી શ્રદ્ધા તેમને ઉત્પન્ન થાય છે જ. અને આપના મતના અનુમેાદનમાં સ્વામી વિવેકાનંદનું સુપ્રસિધ્ધાંત તે છે જ. એટલે આપ પેલા કાકાને તેના હિતની ખાતર પ્રાથનાની દવા જબરદસ્તીથી પાવા માગેા છે. આને માટે આપનાં કારણુ બે છેઃ એક તા એ કે પ્રાથના એ તન્ય છે. માસ અલ્પ પ્રાણી છે અને પેાતાનાથી અતિ મહાન કૃપાળુ એક પરમાત્મા છે. માટે તેની પ્રાર્થના એ કર્તવ્ય છે; બીજું એ કે, પ્રાથના ઉપયા છે, જેને શાંતિની જરૂર હોય તેને તેમાંથી શાંતિ મળે છે. - બીન કારણના નિકાલ હું પહેલા કરીશ, એક નમળાની લાડી તરીકે આપ તેની ભલામણ કરી છે. જીવનમાં એવાં સા કક્કો આવે છે અને માણસની બુદ્ધિને તે એવી તાધારી નાંખે છે કે ઘણા માણસને કાઈ વાર પ્રાર્થના અને શ્રદ્ધાની જય જણાય. એના તેમને હ છે, અને એ તેમને મુબારક છે. પશુ હમેશાં ઘેાડા સાચા બુદ્ધિવાદી તે હતા જ આવ્યા છે, કે મને પ્રાથના કે શ્રદ્ધાની ફી જ જરૂર નથી વાગી વા