પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૫
ધર્મમંથન
૨૫૫
 

શબ્દના અત્યાચાર જાણ એવા પૂછુ એક વર્ગ છે કે જે સાચવાદની સા ત્યાં ત્યાં નથી. કરતા, છતાં જે ધમને વિષે ઉદાસીન છે. “હવે આપનું બીજું કારણ જોઈએ. બધા જ સાફાને પ્રાથનાની મદદની જરૂર પડતી નથી, અને જેને પડે છે તેને તે કરવાની છૂટ છે. એટલે ઉપયુક્તતાની દૃષ્ટિએ પ્રાથના કરવાના બળાત્કાર કરવા એ વાજબી નથી; માણસનું શરીર અને મન ખીલવવાને માટે બળાત્કારે તેને સરત કરાવવી અને કેળવણી આપવી વાજબી હોય, પણ તેની નીતિને માટે તેને મારી બાંધીને આસ્તિક બનાવવાની અને પ્રાથના કરાવવાની જરૂર નથી. દુનિયાના મેટા મેટા સ’શયવાદીએમાંના કેટલાક અતિ નીતિમાન માણસે હતા. તેમને તા કદાચ આપ પ્રાથના કર્તવ્ય તરીકે કરવાનું હે, તેમને નમ્રતાની ખાતર પ્રાથના કરવાનું કહે - એટલે આપની પહેલી લીલ જ કહેા ને ? જ્ઞાન એટલું વિશાળ છે કે મેઢા મોટા વિજ્ઞાનશાસ્ત્રીને પેાતાની અલ્પતા કેટલીક વાર લાગી છે, પણ સામાન્ય રીતે તે તેમણે કદી હાર્યાં વિના પાતાની સત્યશોધ ચલાવ્યા કીધી છે. કુદરતની ઉપર મેળવેલી તેમની જીત જેવી બળવાન છે તેટલી જ અળવાન તેમને તેમની શક્તિ વિષે શ્રદ્ધા છે. ને એમ ન હોત તો આજે પણ આપણે મૂળિયાં શેાધવા માટે પૃથ્વી ખાતરતા હોત, અરે કદાચ પૃથ્વીના તળ ઉપરથી સાફ્ થઈ ગયા હોત. બરફ્યુગમાં જ્યારે માનવ પ્રાણીઓ ઠંડીથી ઠૂંઠવાઈ મરતાં હતાં અને અગ્નિની શેાધ કરવામાં આવી, ત્યારે તેયુગમાં આપના જેવા શ્રદ્ધાવાદીએ પેલા શેાધકની મજાક કરી હશે અને તુ હરશે,

  • તમારી બધી ચાજના શા મની છે ? ઈશ્વરની શક્તિ અને

ઈશ્વરના કાપ આગળ ખધુ મૂળ મળવાનું છે.’ જે નમ્ર બનશે તે મેાક્ષ પામશે એવા કાલ આપવામાં માખ્યા છે. તે મેક્ષતે મેળવશે કે કેમ તે તે ાણ જણે. પણ અહીં તે તેમને ક્રમે ગુલામી લખેલી છે. પણ મૂળ મુદ્દા હર પાછા માવીએ. આજે માની લે, શ્રદ્ધા તા એની મેળે આવશે’ એ આપનુ કહેવુ' ભારે સાચું તે ખરુ . દુનિયાની આજની ઘણીખરી ધમધતા તમારા આ જાતના ઉપદેશમાંથી જ સીધી ઉત્પન્ન થયેલી છે. બાળક અવસ્થામાં જ તમે