પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૬
ધર્મમંથન
૨૫૬
 

અમથન સૌને અને વખતેાષખત અને લાંબા વખત સુધી તેમને ફા ય ાઁ કરશ, તા તેમાંના મોટા ભાગને તમે ગમે તે માનતા કરી સા. તમારા પાદું અને પાકા મુસલમાન એવા સધાડામાં ઉતારવામાં આવેલા હોય છે. દરેક કામમાં ખેાળા જેઢલા માણુસે એવા અવશ્ય હેાય છે કે જે તેમના ઉપર ઠસાવવામાં આવેલી માન્યતાઓનો ત્યાગ કરી દે છે. આપ ત્રણ । ખુશ કે હિંદ મુસલમાન પુખ્ત વયે પહેોંચે ત્યાંસુધી પાતાનાં શાસ્ત્ર વાંચતા ખટક, તા. તેમના માની લીધેલા સિદ્ધાંતા વિષે તેઓ આછા અ આમહી રહેશે અને તેને માટે અખડા કરતા અટકશે. આમ હિન્દુ- મુસલમાન અપડા માટે ઉપાય ધર્મ તર વિષયાનુ' શિક્ષણ છે, પણ આપને મારે આ ઉપાય નથી રુચવાના, આપની પ્રકૃતિ જ જુદી છે. આ હરક્યું લેાકાના દેશમાં નિર્દેચતા, ક્રમવીરતા અને ત્યાગવીરતાનું અપૂર્વ દેશાંત ઐસાડનારા તરીકે આપના અને ભારે ઋણી છીએ, પણ જ્યારે આપની કારકિર્દી ને એર સરવાળે કરવામાં આવી ત્યારે કહેવાશે કે આ દેશમાં આપને લીધે યુધિવિકાસની ગતિ બહુ અટકી.” . જો ૨૦ વર્ષના કુમારને ‘ કરી ’ ન કહેવાય તે સામાન્ય રીતે ‘ છેકશ ' કાને કહેવાય તે હું નથી જાણુતે. હું તા શાળા તા વિદ્યાથી એને તેની ગમે તેટલી ઉમર હેાય તાયે એકરા કરી જ કહુ. પશુ પ્રાર્થના વિષે સશયગ્રસ્ત વિધાથી એકરા હોય કે પુખ્ત ઉમરનો પુરુષ હોય તાપણ મારી દલીલ તે છે તેની તે જ છે. વિદ્યાથી તેા સિપાઈ એ (અને સિપાઈ તા ૪૦ વર્ષના પણ હાય), એક વાર જ્ઞાન પાલન કરવાનું તેણે સ્વીકાર્યું. પછી તેનાથી તેની સામે દલીલ થાય જ નહિં. સિપાઈ અમુક હુકમ પાળવા કે ન પાળવાની મુખત્યારી પેાતાની પાસે રાખે તે તે પોતાની ટુકડીમાં ન જ રહી શકે. તે જ રીતે વિદ્યાથી સૂઝે તેટલે ડાળો અથવા ઘરાક્રમ ન હોય તે પણ શાળા અથવા મહાવિદ્યાલયમાં બચે કે તેના નિયમના ભંગ કરવાના હક ગુમાવે છે. ભામાં