પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૭
ધર્મમંથન
૨૫૭
 

આપણે વિદ્યાર્થીની બુદ્ધિની શબ્દને અત્યાચાર કિંમત એછી નથી કતા તેના અનાદર નથી કરતા. આજ્ઞાપાલન સ્વેચ્છાથી સ્વીકાર- વામાં તેની બુદ્ધિને લાભ છે. પશુ ઉપરના કાગળ લખનારે તે શબ્દોના ત્રાસનું ભારે ઝૂસર ખુશીથી ઉપાડી લીધું છે. જે જે કાર્ય કરતાં કરનારને અણુગમે! થાય તે બધામાં પત્રલેખકને બળાત્કારની ગંધ આવે છે. પશુ ખૂળાકાર કઈ એક જ જાતના નો. તેના અનેક પ્રકારા છે. દાખલા તરીકે પોતે જ સ્વીકારી લીધેલે બળાત્કાર આત્મનિગ્રહ છે. તે બળાત્કારને આપણે છાતી સરમા ચાંપીને તેમાંથી દૂ મેળવીએ છીએ. પશુ આપણી ઇચ્છા વિરુદ્ધ, મને ઘણી વાર આપને નામેાશી ઉપજાવવાને માટે અને મનુષ્ય તરીકે—કે તમારે હેકરા તરીકે કહેવું હેાય તે શકરા તરીકે - આપણું સ્વમાન લૂટવાના હેતુથી નાંખવામાં આવેલે નિગ્રહ એવા બળાત્કાર છે કે જેના પ્રાણને ભાગે પણ ત્યાગ કરવા જે એ. સામાજિક અંકુશે સામાન્ય રીતે અનામય હેાય છે, અને તેના ત્યાગ કરીને આપણે પેાતાને નુકસાન પહોંચાડીએ છીએ. પેટ પર ચાલવાના હુકમ માનવામાં નામદૌઈ અને બાયલાપણું છે. એથી વધારે ખરાબ તે આપણુને ડગલે અને પગલે ગુલામ અનાવવાને દાડાદોડ કરતા અનેકાનેક વિકારાને વશ થવું એ છે. પશુ પત્રલેખક તા જા પણ એક શબ્દની જાળમાં ફસાયેલા છે. એ મહાશબ્દ છે બુદ્ધિવાદ હું કહું ? મે ધરાઈ ધરાઈ તે એના સ્વાદ ચાખ્યા અને હવે અનુભવે હું નમ્ર બન્યા છું અને બુદ્ધિની ચોક્કસ મર્યાદા સમજતા થયા છું, જેમ અસ્થાને પડેલી વસ્તુ મળ ખને છે, તેમ અસ્થાને વપરાતી અહિં ગાંડપણ બને છે. જો આપણે બુદ્ધિરાજને જેટલે ટે તેઢ્યા જ કર માપીએ તે સૌ સારાં વાનાં થાય. માણસે છે, પણ મુદ્ધિવાદ જ્યારે આપે છે ત્યારે તે ભયાનક શુદ્ધિવાદી ખાસા પેાતાને વિષે સર્વશક્તિમત્તા