પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૮
ધર્મમંથન
૨૫૮
 

પત સુમ થન રાક્ષસ બને છે. બુદ્ધિને સશક્તિમાન માનવી એ પથ્થરને દૈવ માનીને પૂજા કરવા જેવી ખરામ મૂર્તિ પૂજા છે. પ્રાર્થનાના ગુણાની ક્રાણું ગણુતરી કરી જોઈ એના ગુરુ તે અનુભવે જશુાય. દુનિયાની સાખ પણ એવી જ છે. કાર્ડિનય ન્યૂમેતે કદી બુદ્ધિના ત્યાગ નહેાતે કર્યો, પણ • મારે એક ડગલું ખંસ થાય' એમ જ્યારે તેણે ગાયું ત્યારે બુદ્ધિથીયે પર પ્રાથના છે એમ તેણે સ્વીકારેલું. શંકરના જેવા તર્કષર કાણુ હતા ? શ કરાચાના તર્ક પ્રયાગને ટપી જાય એવું દુનિયાના સાહિત્યમાં કશું નથી. પણ તેણે પણ પ્રાથના અને શ્રદ્ધાને પ્રથમ સ્થાન આપ્યું. આજે દેશમાં જે ક્ષણિક અને ક્ષાભક ધટના બની રહી છે. તેમાંથી પત્રલેખકે ઉતાવળું અનુમાન ખેચ્યું છે. દુનિયામાં કઈ વસ્તુના દુરુપયેાગ નથી થઈ શકતો ? મનુષ્યના હાથમાં જે જે વસ્તુ આવે છે તે વસ્તુના એવા હાલ થાય જ છે. ઇતિહાસમાં ઘણા ઘેારમાં ધાર અત્યાચાર ધને નામે થયા છે ખરા. પશુ તેમાં વાંક ધર્મના નથી પણુ મનુષ્યની મંદર રહેલા કુમ અસુરનો છે. હું એવા એક બુદ્ધિવાદી જાણતા નથી જેણે કદી જ કચું શ્રદ્ધાથી ન કર્યું. હેાય અને હમેશ જ પેાતાનું પ્રત્યેક કૃત્ય મુદ્દિના આધારે જ કર્યું" હોય. પણ આપણે સૌ એવાં કરાડા મનુષ્યા જાણીએ છીએ કે જેએ જગ વિષેના સરળ વિશ્વાસને લીધે પેાતાનાં ઠીક ઠીક વ્યવસ્થિત જીવન ગાળ્યે જાય છે. એ વિશ્વાસ એ પ્રાથૅના છે. મે મારા લેખ જે વિદ્યાથીના પત્ર વિષે લખ્યા હતા તે પેલા વિશાળ મનુષ્ય- સમૂહમાંના એક છે, અને એ લેખ સત્યશોધમાં તેને તથા તેના ભેરુઓને ઠેકાણે રાખવાને માટે લખાયેલે હતા, પુત્ર- લેખકના જેવા મુદ્ધિવાદીને આરામ । ાંતિ લૂંટી લેવા માટે નહાતા લખાયે..