પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૯
ધર્મમંથન
૨૫૯
 

શબ્દના અત્યાચાર We પશુ પત્રલેખકને તે વડીલે અને શિક્ષા યુવકાને જે રીતે ઘડે છે તેની સામે પણ વાંધે છે. પણ કુમળી વયમાં એ વિા તે નડવાનું જ • જો એને વિદ્ય કહેવાતું હોય તા. મેતર વિષયની જ ળવણી આપવી એ પશુ કુમળા મગજને અમુક જ ઢબે ઘડવાના પ્રયત્ન નથી કે ? શરીર અને મનને તાલીમ આપી શકાય અને નિયમને આધીન રાખી શકાય એટલું કબૂલ કરવાની પત્રલેખક મહેરબાની કરે છે. પણુ જેના વિના શરીર અને મન અર્થ વિનાનાં છે તે આત્માની તેને કશી દરકાર નથી, કદાચ એવા આત્મા છે ક્રમ તે વિષે પણ એને શક છે. પણુ તે આત્મામાં ન માનતા હેાય તેથી તેને લાભ થાય એમ નથી. તેમણે એક વાત ભૂલ કરી એટલે ખીજી કબૂલ કર્યું જ છૂટા છે. કાઈ આસ્તિક માસ શા સારુ પત્રલેખકની જ દલીલ કરીને ન કહું કે ખીજા જેમ બાળકબાળાઓનાં શરીર અને બુદ્ધિ ખીલવવાના પ્રયત્ન કરે છે, તેમ હું તેમના આત્માને વિકાસ કરવા માગું છું ? ધાર્મિક શિક્ષણનાં અનિષ્ટ તે સાચી લવૃત્તિ જાગૃત થશે એટલે દૂર થવાનાં છે. ધાર્મિક શિક્ષ છેડી દેવું એ તે ખેડવાયાને ખેતીના ચાગ્ય ઉપયોગ નથી આવડતા માટે ખેતરને પડતર રાખી તેમાં બ્રાસકાંટા ઊગવા પ્રાચીન વડવાઓની મેટી શેાધેમાં પત્રલેખક ઊતર્યો છે તેને પ્રસ્તુત વિષય સાથે કશા જ સબંધ નથી. એ શેાધાના ઉપયાગ થવા તેજસ્વિતાની ક્રાણુ ના પાડે છે? હું તો નથી જ પાડતા. એ શાષક્ષેત્રે? સામાન્ય રીતે બુદ્ધિના ઉપયોગ અને પ્રયાગનાં યોગ્ય ક્ષેત્ર હતાં. પણ એ પ્રાચીનાએ પોતાના જીવનમાંથી શ્રદ્ધા અને પ્રાર્થનાનું અગ્રગણ્ય સ્થાન ર૬ નહાવું યુ" શ્રદ્ધા અને પ્રાના વિનાનું કર્મ સુવાસ વિનાના કૃત્રિમ પુષ્પ જેવું છે, ષુદ્ધિને દબાવવાની હું દલીલ નથી કરતા, પશુ