પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૨
ધર્મમંથન
૨૬૨
 

પ્રેમથન ઉપરથી વાચક સમજી શકશે કે કેવી રીતે એક બાળક પશુ શ્રદ્ધાની પરાકાષ્ઠાએ પહેાંચી શકે છે, જોકે એની બુદ્ધિ તે ચર્યાદિત જ હોય છે. આવી શ્રદ્ધા મનુષ્ય કેવી રીતે મેળવે? અના ઉત્તર ગીતાજીમાં, રામચરતમાનસમાં આપ્યો છે શ્રદ્ધા ભક્તિથી અને સત્સગથી મળે છે. ' પૂર્વાણિ પશ્ચચ કિ મૈં પોત્તિ પુંસામ્ । કહે, સત્સંગ માથુસને શું નથી કરી શકતા ? ' તા. ૬-૧૦-૧૯ ૭. સત્ય એટલે શુ ? અગ્રેજી ધર્મશાસ્ત્રમાં એક યા છે. તેમાં એક ન્યાયાધીશે સવાલ કરેલા સત્ય શું છે?' તેના જવા તેને મળ્યો નહિ. હિંદુ ધર્માંશાઅમાં સત્યને સારુ હરિશ્ચંદ્રે સર્વસ્વ દીધું ને પેાતે સ્ત્રીપુત્રાદિ સુધ્ધાં ચાંડાળને ત્યાં વેચાયે. (તે કાળે અસ્પૃશ્યતાની શી સ્થિતિ હશે ?) ઈમામ હસન ને હુસેને સત્યને ખાતર પાતાના જીવ ખેાયા. એમ છતાં પેલા ન્યાયાધીશે પૂછેલા સવાલને જવાબ નથી મળ્યા. હરિશ્ચંદ્ર પાતે જાણુતા હતા તે સત્યને સારુ ખુવાર થયા ને અમર થયા. ઇમામ હુસેને પાતે જાણ્યું તે સત્યને સારુ પ્યારા દેહ દીધા. પણ હરિશ્ચંદ્રનું સત્ય તે ઇમામ હુસેનનું સત્ય તે આપણું હોય કે ન હોય. પશુ માવા પરિમિત સત્ય ઉપરાંત એક શુદ્ધ સત્ય છે જે ખડ છે, સર્વવ્યાપક છે. પશુ તે અવષ્ણુનીય છે, કેમ કે સત્ય એ જ પરમેશ્વર છે અથવા પરમેશ્વર જ સત્ય છે. ખીજાં બધું મિથ્યા — ખેડટું ~ છે. એટલે માત્ર પ્રમાણુમાં જ ખીજા ધામાં સત્ય હોય તે ખરું. www. SPANE