પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૩
ધર્મમંથન
૨૬૩
 

સત્ય એટલે શું ? તેથી જે સત્યને જાણે છે, મનથી, વાયાથી, કાયાથી સત્ય જ આયરે છે, તે પરમેશ્વરને ઓળખે છે. તેથી તે ત્રિકાદશી થાય છે. તેને આ હે મેક્ષ છે. એવા એક સત્યાચરણી પણ જો ડિસેમ્બરની ૩૧મી પહેલાં તૈયાર થાય તેા સ્વરાજ આજ છે. આપણામાંના કેટલાક માત્ર સત્યાગ્રહી છીએ, સત્ય આચરવાનો આગ્રહ રાખનારા છીએ. અને તે પૃથુ ભાગ્યે વાણીના સત્યને પહોંચી વળીએ છીએ. આમ વિચારતાં સત્યવ્રતનું પાલન એ સડેલી વસ્તુ નથી. એક મિત્રે પૂછ્યું, ‘તમે સત્યવ્રતનું પાલન કરનાર છે।, છતાં તમે શ્રીયુત દાસના તારના અર્થ તમારા પક્ષમાં ખેંચી લીધા ને અંગાળના પદરને બદલે પચીસ લાખ જાહેર કર્યો તેમાં તમે સૂક્ષ્મ અસત્યનું આચરણ ન કર્યું ?' મેં મારા પક્ષના અ` ખેંચવાના પ્રયાસ તા કી જ ન હતા; પેાતાને ભાવતા ય કરવાની મને ટેવ નથી. પશુ મેં તે તારના અય કરવામાં ઉતાવળ કરી. એ તારી રાતના બાર વાગ્યા પછી મળેલેા. આ કઈ બચાવને ખાતર નથી કહેતા કે સત્યતા શૂળીએ પણ તેવું ને જે ત્રણે કાળે સત્ય જ આચરવા ઉતાવળ ન થાય. વળી સત્યા- ચરણી અજાણ્યે પણ અસત્ય ન વદે, ન આચરે. તે અસત્ય કરવા કહેવા અસમર્થ બની જાય છે. એ વ્યાખ્યા પ્રમાણે મેં સત્યને ભંગ અવશ્ય કર્યાં. મને સ`તાય જ એટલો છે કે હું રાખવા સિવાય એ વ્રતને વિષે વધારે દાવે મારાથી જાણીને અસત્ય ભાષણ થાય જ જોઈ તે ને તે પણુ મારા પૂજ્ય પિતાશ્રીને છેતરવાના એક જ પ્રસ'ગ સિવાય મારી જિંદગીમાં ખીજો પ્રસંગ મને તેવા પશુ એમ જણાવવા તેવું જ ઝળકવું જોઈ એ ચ્છે છે, તેનાથી એવી સત્યને આગ્રહ કરતે જ નથી. નહિ. જાણી