પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૫
ધર્મમંથન
૨૬૫
 

સત્ય એટલેથ ઊતરી ગયા છે. તુલસીદાસે પેાતાને શહની ઉપમા આપી તે હું ખરેખર સમજી શકું છું. એ મારગ શૂરાના છે, ફાયરનું ત્યાં કામ નથી. ચેાવીસે કલાક જે પ્રયત્ન કરે, ખાતાં, એસતાં, સૂતાં, કાંતતાં, શૌચ જતાં દરેક ક્રિયા કરતાં -- જે કેવળ સત્યનુ જ ચિંતવન કરે તે જરૂર સત્યમય અને, અને જ્યારે સત્યના સૂર્ય ક્રાઈમાં સંપૂર્ણ પ્રકાશે છે ત્યારે તે છૂપા રહેતા નથી. ત્યારે તેને ખેલવાપણું કે સમજાવવાપણું રહેતું નથી. અથવા તે તેના ખેલમાં એટલું જોર ભરેલું હાય છે, એટલે જીવ ભર્યો હાય છે કે તેની અસર લે!ા ઉપર તુરત થાય છે. એવુ સત્ય મારામાં નથી. પણુ એ માર્ગે વિચરતા હેાવાથી જ્યાં ઝાડ જેવુ નહાય ત્યાં એરડા પ્રધાન હોય એવરી દીના છે. સત્યમાં પ્રેમ હોય. -- સત્યમાં અહિંસા, થાય, અસ્તેય દિના સમાવેશ થઈ જાય છે. કેવળ સગવાને ખાતર યમ પાંચ ગણુાવ્યા. સત્યને જાણ્યા પછી હિંસા કરે તે સત્યને છેડે, સત્યને જાણ્યા પછી જે વ્યભિચાર કરે તે તા સૂરજ છતાં અંધારાની હસ્તી માન્યા જેવું થયું. આવા શુદ્ધ સત્યનું સંપૂર્ણ પાલન કરનાર એક માણુસ પશુ આ વર્ષના અંત પહેલાં નીકળી પડે તે સ્વરાજ મળે જ, કેમ કે તે કહે તે સહુને માનવું જ પડે. સૂરજના પ્રકાશ કઈ અતાવવા નથી પડતા. સત્ય સ્વયંપ્રકાશ છે ને સ્વયંસિદ્ધ છે. એવું સત્યાચરણુ આ વિષમ કાળને વિષે ન છે. પણ અશકય નથી એ હું જાણું છું. એવા સત્યના આગ્રહી આપણે ઋણા થડેઘણે અંશે પપ્પુ થઈ એ તેા સ્વરાજ મેળવીએ. એવા સત્યના સખત આગ્રહી આપણે ચેડા પણ થઈ એ તાયે મળે. પણ આપણે સાચા હાવા જોઈ એ. સત્યને બદલે સત્યને ડાળ નહિ ચાલે. ભલેને રૂષિ માની ઢા, પણ તે સત્ય જ હોવું જોઈ એ. ચેડાષણ સત્યમાં