પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૮
ધર્મમંથન
૨૬૮
 

RIC ગમથન આપણી ઉપર એક પણ મલિન વિચાર સવાર થઈ એસે ત્યારે આપણે અચૂક સમજવું કે આપણે કરેલી પ્રાથના કેવુળ જીભેથી કરેલું ઉચ્ચારણું જ હતું. . અને જે પ્રત્યેક મલિત વિચારના વિજયને વિષે આપણે એમ કહી શકીએ તા વાચા અને વન વિષે તા કડીએ જ શું ? અત્તરની પ્રાર્થના એ આ ત્રિવિધ તાપના નિવારણુનું રામખાણુ ઔષધ છે. આવી પ્રાર્થનાના આરંભમાં જ માપણે સફળતાને જોઈ નથી શકતા, એમ છતાં શ્રદ્ધાપૂ આપણે પ્રાનારૂપી હાંડીને વળગી રહેવાનું છે, પછી ભલે સફળતાનાં દર્શન કરતાં આપણને મહિનાએ જાય કે વર્ષી જાય. એનું નામ જ શ્રદ્ધા છે. અને માપણાં વર્ષોં તે ઈશ્વરની એક પળ બરાબર છે. તેથી જે આપણે પ્રાર્થનાની સફળતાનો સાક્ષાત્કાર કરવા ઈચ્છતા હાઈ એ, તે। આપણામાં અખૂટ ધીરજ હાવી જોઈ એ. અસખ્ય મુનિ, ઋષિએ, એલિયાએએ પેાતાની શ્રદ્ધાના અળ વડે પ્રાથનામાં લેહીનાં આંસુ ઢાળ્યાં છે, હાડકાંની અને માંસની સુકવણી કરી છે. આપણા રસ્તામાં કાદવ, કીચડ, જંગલ, ઘેર અધારું, ઝાંખરાં, પહાડા, ખાઈ આ, વાઘ, વરુ, અનેક જાતના ભયે અને ત્રાસે આવવાનાં જ છે. તેમ છતાં નામ ન થઈ તે એ ખુધી મુસીખતાની સામે થવાની હિંમત આપશે કેળવવી રહેલી છે. પ્રાથનામય પુરુષના શબ્દકોષમાં પાછા હઠવું, હાર ખાવી, પલાયન કરવું, એવી વસ્તુ જ નથી. મેં આ લખ્યું છે એ કાંઈ કાલ્પનિક ચિત્ર નથી. મે’ તા આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવીણ થયેલા ઋષિએ, મુનિ, અવતારા અને પેગ ખરાના અનુભવાના શુદ્ધ સાર આપ્યા છે. પેાતાના દાણાની સામે તેમણે ક્રમ વિજય મેળવ્યેા તેના ઇતિહાસ આપણી પાસે માજૂદ છે. એ ઇતિહાસ એટલે ભૂતકાળમાં થઈ ગયેલી હાય એવી નાઓ વિષે વળ