પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૯
ધર્મમંથન
૨૬૯
 

સનાતન યુદ્ધ ૨૧૯ ' જોજો નુમાન નહિ, પશુ આજે. પણ અનુભવગમ્ય એવી એ ચમત્કારી જાતે છે. તેમાં મેં મારા પાતાના અલ્પ અનુભવ પશુ મેળવ્યે છે. જેમ જેમ વર્ષો વીતતાં જાય છે, તેમ તેમ હું દીવા જેવું સ્પષ્ટ જોઈ શકું છું કે આ જગતમાં મેળવવા જેવું જે કાંઈ મેળવ્યું છે. તે શ્રદ્ધા અને પ્રાર્થનાને આધારે મળેલું છે. આ અનુભવ એક ક્ષણુની વસ્તુ નથી, થાડા દહાડા કે એક હપતાની વાત નથી, પણ લગભગ ૪૦ વર્ષોના એકધારાએ ચાલતા આવેલા અનુભવ છે. મારે ભાગે નિરાશાઓ આવેલી છે, ધાર અધકાર અનુભવ્યે છે. ચેામેથી પાછા હઠે ' એવા ભણુકારા કાને સાંભળેલા છે. પરતાશે। ' એવી સાવચેતીના અવાજો આજે પશુ સાંભળી રહ્યો છું. અષાથી પશુ ચડી જાય એવા સૂક્ષ્મ અને લલચાવે એવા અભિમાનના હુમલાએાનાં પશુ મને તાજા સ્મરણ છે. એમ છતાં હું કહી શકું છું કે મારી શ્રદ્ધા એ બધા શત્રુઓને રામની મદદથી હાંકી શકી છે. અને મારે કબૂલ કરવું જોઈ એ કે મારી શ્રદા હું જે પ્રમાણમાં તે માણું છું તે પ્રમાણુમાં જીતા નહિ જેવી છે; પણ આટલું કહી દઉં કે જો આપણામાં એવી ખરી શ્રદ્ધા હોય, પછી ભલે અંશમાત્ર હાય, માપણી પ્રાર્થના એ અંતરના જ ઉદ્ગાર હાય, પછી ભલે તે ગમે તેવા મદ હેાય, તે આપણે શ્વરની પરી કઈ દિવસે નહિ કરીએ. તેની સાથે સાટું ન કરાય. જે દીકરા માપની સાથે સાટું કરે છે, તે દીકરા નથી. જે મિત્ર મિત્રની પાસેથી ખેાળાધરી માગે છે, તે મિત્ર નથી. જે પત્ની પતિની પાસેથી શરતનામું માગે છે, તે પત્ની નથી. અને શ્વર એ તે મહાન પિતા છે, સાચા મિત્ર છે, એક જ પતિ છે, એ સસ્વ છે. ભંડાદાદાએ એક વખતે મને નાનકડે સરખે! મીઠે કાગળ લખ્યું હતેા, તેના